________________
પટ : ૪૪૬ ઃ
[ જૈન તીન નું સ્થાન રહ્યું છે. અને સમ્રાટ અશોકના સમયને બાદ કરતાં બાકીના સમયમાં તેણે જેના પુરીનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
* આજે એ નગરીમાં મહાન પરિવર્તન થઈ રહ્યું છે. પટો પાઘડપને થી ૨૫ માઈલ લાંબું છે તેની અને બાજુ નદી આવેલી છે. પટણાથી પશ્ચિમમાં એક કાશ દૂર કસેન દ્રા નદી છે તેમજ નજીકમાં જ સરયુ નદી વહે છે. તે બન્ને નદીઓ અહીં ગંગા નદીને મળે છે.
પટણામાં સાત પાંચ શ્વેતાંબર શ્રાવકની વસ્તી છે. ચોક બજારમાં એક સુંદર ભવ્ય વેતાંબર જૈન મંદિર છે. (જો કે તેને બે મંદિર કહે છે પણ મને મંદિર સાથે હોવાથી અહીં એક જ લખેલ છે). તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂતિ છે. નજીકના મંદિરમાં પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભૂલનાયક છે. અહીં અમે એક સુંદર વસધારી પઘરમાંથી કેતલ વસ્ત્રનાં આકારથી અને અલંકારથી વિભૂષિત જિનયુતિ જોઈ. જેઓ આભૂષ અને વસ્ત્રાદિને વિરોધ કરે છે, તે મહાશયે એક વાર આ યુતિ જુએ અને પછી જ પિતે અભિપ્રાય વ્યક્ત કરે તે ઉચિત છે. . મંદિરની નજીકમાં જ એક સુંદર શ્વેતાંબર જૈન ધર્મશાલા છે. આ સિવાય ગામમાં એક બીજી પણ ધર્મશાળા છે. પટણાથી પશ્ચિમમાં આપણા મદિરથી બે માઈલ દૂર અને ગુલાબજાર સ્ટેશનની સામે જ તુલસીડીમાં મહાત્મ સ્થલિભદ્ર
ની ચરણપાદુકાની દેરી છે. નજીકમાં સુદર્શન શેઠનું ભૂલીના સિંહાસનનું રધાન છે. શ્રી રઘુલભદજીની પાદુકાનું સ્થાન નીચાણમાં છે. ત્યાં એક મીઠા પાને ક્ર, આંબાવાડીયું અને સામે જ સુદર તળાવ છે જેમાં સુરકમ થાય છે.
સુદીન શેઠની દેરી ઉપર જવાની સીડી તન જી થઈ ગઈ છે. રર પશુ સાર નથી. ઉદ્ધારની ઘણી જ જરૂર છે. ગામથી ૧ માઈલ દૂર દદાજીને બગીચે, મદિર અને ધર્મશાળા છે.
આ સેનકા નદી એ જ છે કે જેમ જેમ સૂત્રમાં સુવર્ણવાલુકા ના ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુનું અધું વસ્ત્ર અહીં જ પડી ગયું હતું. પ્રાચીન તીર્થમળામાં કવિની સૌભાગ્યવિજયજી આ પ્રમાશે લખે છે
જ અનુક્રમે તે સેવન નદિ ઘાટકે વાટ વહે પતજી; છતાં વન હે વો રહી.વસ્ત્ર કે સ્વર્ણવાલકા તે ભણુ . ૧૫ વડ વિસ્તાર હે નદીનો પાટ કે ત્રિણ કલકી તદજી; એક વાટે હે ગયા દિશિ જાય અટવિ દુખદાયક સદાઇ. ૧૬
(પ્રાચીન તીર્થમાળા પૃ. ૭૯). આ સેનસદા નદી ના જ પણ બહુ જ લાંબી ચોડી છે. સામે કાંઠે જતાં રેતીના ૮ના ઢમ ખૂદવા પડતા. સાધુ સાધ્વીઓને આ નદી ઉતરતાં ભારે મુશ્કેલી પડતી હતી હમણાં માટે પુલ થઈ ગયું છે એટલે એટલી બધી મુશ્કેલી પડતી નથી.