________________
ઈતિહાસ ] : ૪૪૫ :
પટણા [, અહીં ચોરાશી વાદશાળાઓ હતી અને ગંગા નદી પણ અહીં જ વહે છે.
કકી રાજા, પ્રાતિપદાચાર્ય પ્રમુખ શ્રી સંઘ પાણીમાં ડુબતા બચી જશે. તે જ નગરમાં પુનઃ બીજો કટકી થશે. તેના વંશમાં ધમધત, જીતશત્રુ અને મવશેષ આદિ રાજાઓ થશે,
આ નગરીમાં નજરાજાએ નાણું કરાડ દ્રવ્ય દાટયું હતું. તેના ઉપર પાંચ તૂપ હતા. આ દ્રવ્ય મેળવવાની લાલસાથી લક્ષણાવતીના સૂરત્રાણે અનેક ઉપાય કર્યો પણ કાંઈ મળ્યું નહિં.
અહી શ્રી ભદ્રબાહવામી, આર્ય સુહસ્તિસૂરિ, અને વાસ્વામી વગેરે મટા યુગપ્રધાન આચાર્યો વિચયા છે. પ્રાતિપદાચાર્ય પ્રમુખ આચાર્યો વિચરશે.
આ જ નગરમાં ધન શેઠની પુત્રી રૂકમણિ કોડે સેનાપહેરે સાથે શ્રી વજ. સ્વામીને પરણવા ચાહતી હતી. વાસ્વામીએ તેને ત્યાગ કરી, તેને ઉપદેશ આપી દીક્ષા આપી હતી.
મહાત્મા સુદર્શન શેઠ દીક્ષા લઈ અહીં પધાર્યા ત્યારે મારીને વ્યંતરી થયેલી અભયા રાણીએ બહુ ઉપસર્ગો કર્યા હતાં છતાં સુદર્શન શેઠ અચલ રહ્યા હતા.
અહીં બાર વર્ષનો દુકાળ પડવાથી સુરિસ્થનાચાર્યે પોતાને સાધુસમૂહ શાન્તર મોકલે. માત્ર બે નાના શિષ્યોને રાખ્યા હતા. તેમને ભિક્ષા સુલભતાથી ન મળતી તેથી અંજનબળે રાજા ચંદ્રગુપ્તની થાળીમાંથી ભેજન લઈ જતા પછી ચાણકયે યુક્તિથી તેમને ઓળખ્યા. ગુરૂએ ચાબુકને ઠપકો આપ્યો કે તારા જે જન મત્રી હોવા છતાં સાધુને આહાર ન મલે ? એટલે ચાણકયે બધી વ્યવસ્થા કરી.
આ નગરીમાં મહાપ્રભાવિક શ્રી વાસવામીએ પિતાના રૂપ–પરાવર્તનને ચમત્કાર બતાવ્યો હતો,
આ નગરમાં માતૃ દેવતા નામની દેવીનું ચમકારી સ્થાન હતું. તેના પ્રભાવથી નગર છતાતું ન હતું. ચાણકયે યુક્તિથી નગરજનો દ્વારા જ તે સ્થાન ઉખેડી નખાવ્યું અને પછી ચગુણ તથા પર્વત રાજાએ તે નગર જીતી લીધું.
આ નગરમાં ચૌદ વિલા, સ્મૃતિ, અઢાર પુરાણ અને પુરુષની બહોતેર કલામાં નિપુણ ભરત, વાત્સાયન અને ચાણકયરૂપ ત્રણ રને થયાં છે. તેમજ અનેક વિદ્યાઓના પારગામી વિધાને પણ અહીં થયા છે.
પ્રાત રમણીય શ્રી આર્ય રક્ષિતસૂરિ ચૌદ વિદ્યા ભણીને અહીંથી દશપુર પધાર્યા હતા.
અહીં અનેક ધના ધનકુબેરે, ધનભંડારીઓ થયા છે.
પટણા નગરી સેંકડો વર્ષ સુધી ભારતની રાજધાની અને જૈનપુરી રહી હતી. મહારાજ ઉદયીના સમયથી લઈને ઠેઠ સમ્રા સંપ્રતિ સુધી પટણા મુખ્ય રાજધાન