________________
બનારસ : ૪૪૦ :
ન તીર્થને મંદિરમાં, ઝાડ નીચે અને બ્રાહ્મણના ઘરના આંગણામાં પણ જિનપ્રતિમાઓ છે. આ વાંચી હૃદય દ્રવે છે. જુએ તેમના શબ્દો
પરતષિ અલકાપુરી જીસીએ દીસ જહાં બહુ ચિત્રતઉ છે ૧૨ એણે નયરિ દેય નવરૂએ જનમ્યા પાસ સુપાસ તક તિથુિં કામઈ દેઈ જીણહરૂએ પુવિ કરઈ પ્રકાસ ત૬ ૧૩ છે પ્રથમ ચતુર્મુખ ચર્ચઈ એ પગલા કરીને પ્રણામ ત સુરનર જસ સેવા કરઈએ ભવિજણ મન વિશ્રામ લઉ કે ૧૪ મૂરતિ મેહનવેલડીએ બઈઠા પાસ જિjદ તe કેસર ચંદન કુસમસ્યએ પૂજઈ પરમાણું તઉ ૫ ૧૫ જઈ સુપાસનઈ દેહઈ એ પૂજ પ્રભુ જયકાર તહ નયરમાં હિતવ નિરજીએ પ્રતિમાસષ ન પારત છે ૧૬ કે દીસઈ રૂદ્ર ભવનમાં એ કઈ થાપી તરૂ હિ તરૂ કેઈ દી સઈ વિપ્ર આંગશુઈએ કેઈ માંડી મઠમાહિ તઉ” ( ૧૭ મા ત્રણ વરસ પહેલાં કાશીમાં આ સ્થિતિ હતી.
વર્તમાન બનારસને પરિચય બનારસમાં અત્યારે નવ જિનમદિર છે.
૧. કેરીબજારમાં શ્રી ચવિજયજી જૈન પાઠશાળાના મકાનમાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર-સુંદર સફેદ ત્રણ વિશાળ મૂર્તિઓ છે.
૨. ચિન્તામણું પાર્શ્વનાથજીનું-રામઘાટતું મંદિર. આ મદિર મોટું છે. આ મંદિરમાં ચાર જુદા જુદા ભાગમાં ચારે દેરીઓમાં પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક છે. બીજી પણ ઘણી મતિ છે. ભંડારમાં બીજી પણ પ્રતિમાઓ છે. જેમાં પાનાની લીલી, પરવાળાની લાલ તથા કટીની શ્યામ પ્રતિમાઓ છે. થરામાં પણ ત્રણે લાઈનમાં મૂર્તિઓ છે. વચમાં શ્રીલ્પાર્શ્વનાથજીની મોટી મૂતિ છે. ૩. આદિ ભગવાનનું. ૪, ગેડી પાર્શ્વનાથજીનું.
૫. કેશરીયાજી પાર્શ્વનાથજીનું. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયના પ્રાચીન કહેવાય છે.
૬. શામળીયા પાર્શ્વનાથજીનું, ભેંયરામાં પાર્શ્વનાથજીની શ્યામ પ્રતિમા છે. માળ ઉપર પણ મુખની ચાર શ્યામ પ્રતિમાઓ છે.
૭. આદિનાથજીનું. ૮. શાંતિનાથજીનું. ૯. આદિનાથજીનું.
ઝવેરીના ઘરમંદિરમાં સુંદર સફેદ હીરાની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. પ્રતિમાજીમાં અંદર આભૂષણો-લંગટ વગેરેની રચના બહું જ બારીકાઈથી સુંદર રીતે આલેખેલ છે. ખાસ દર્શનીય છે.