________________
કિંગડા
: ૪૩૦ :
[ જૈન તીર્થોને श्रीमहावीरजिनमूलवित्र आत्मश्रेया थं] कारित प्रतिष्ठित च मीजिनबल्लमहरिसंवानीय रुद्रपल्लीय श्रीमदमयदेवरिशिष्यः श्रीदेवमद्रિિમ
આ બને લેખો એ જ વસ્તુ સૂચવે છે કે-વેતાંબર જૈનાચાર્યોએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. ઉપર્યુંકત અને મંદિર સાથે આ મૂર્તિઓને કે લેખોને સંબધ નથી; માત્ર આપણે તો આ પ્રાંતમાં પ્રાચીન સમયમાં પણ જૈન મંદિર, તીર્થોમૂતિઓ વગેરે હતાં એ જ જાણવાનું છે.
આ સિવાય આ ત્રિગત પ્રાંતમાં ઘણાં આનેમાં જૈન કૃતિઓ અને જેને મંદિરના અવશે ઉપલબ્ધ થાય છે. તેનાથ પરાલાના સ્ટેશન અને ડાક બાલાની વચ્ચેનું ગણપતિનું મંદિર જેન મંદિર જેવું દેખાય છે. કાંગડામાં અત્યારે તે માત્ર આ પ્રમાણે સ્થિતિ છે–
૧. કિલ્લામાં અંબિકાદેવીના મંદિર પાસે બે નાનાં જિનમદિર છે જેમાં એકમાં શ્રી આદિનાથ પ્રભુની મૂતિ છે, જેના ઉપર ૧૫ર૩ના લેખ છે.
૨. ઈશ્વરના મંદિરમાં મંડપની દીવાલમાં બે જૈનમૂર્તિ છે.
વિજ્ઞપ્તિત્રિવેણી કે જેમાં ફરીદકેટથી જનસંઘ યાત્રાએ આવ્યું છે, તે વખતે અહીં અથત આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા નીચે પ્રમાણે સ્થિતિ હતી.
કિલ્લામાં શ્રી આદિનાથ પ્રભુનું મંદિર હતું. એની પાસે જ શાસનદેવી શ્રી અમ્બિકાની યુતિ હતી.
શહેરમાં ત્રણ મંદિર હતાં ૧. શ્રીમસિંહે બનાવેલું શ્રી શાનિતનાથજીનું મદિર ૨. રાજા રૂપચંદનિર્મિત શ્રી મહાવીર મંદિર ૩ આદિનાથજીતુ મંદિર, આ મંદિર પ્રાયઃ હેશિયારપુર જીલ્લાના જે તાલુકામાં કે ત્યાં જેનોની પુરાણી વરતી છે ત્યાં દંતકથા ચાલે છે કે આજથી ૬૦૦ વર્ષ પહેલાં કહાનચંદ કટ. શ્રી આદિનાથજીનું મંદિર બનાવ્યું હતું. આ એ જ મંદિર લાગે છે.
આ સિવાય વિજ્ઞપ્તિત્રિવેણીના લેખ મુજબ અહીં ગોપાચલપુર, નવનવનપુર, કેલિગ્રામ અને કાઠીપુરમાં જૈન મંદિરો હતા. એક રીતે આ પચતીથી યાત્રા થાય છે.
* આ ગામમાં વર્તમાન નામ આ પ્રમાણે ક્રમશઃ છે. ગુર કે જે કાંગાથી ૧૦ માઇ4 દૂર છે. “નાદ જે કાગડાથી, ૨૦ માઈલ દૂર છે, પાટલા જે નાનથી ૨૦ માઈલ દૂર છે. કોઠીપુર બા ગામનો નિર્ણય નથી થઈ શકી, પરંવ અહી શ્રાવાની વસ્તી ઘણી હતી.