________________
ઇતિહાસ ]
: ૪૧૯ :
કાંગડ
પદ્માસને બેઠેલી છે. મીજી મૂર્તિ પશુ બેઠી જ છે. આ બન્ને મૂર્તિએ દરવાજાની દિવાલમાં મજબૂત ચાલી છે. એક મૂર્તિ ઉપર લેખ આ પ્રમાણે છે— (१) ओम संवत् ३० गच्छे राजकुले सूरिरभूद (૨) મયચંદ્રમા [1] સ∞િળ્યો મહચંદ્રાય [ ત ] (૨) પામોલવવા [ 1 ] વિદ્ઘાનસતા જ્ઞ (૪) ઢડ્રાજ્ઞનિ []øe 1 રહેતિ į [ TMળી ] [ã(૧) [૫] વા-ધર્મ-વાચિની ! અગનિા સુતૌ (૬) [ તથ્ય ]f [ નૈન ]ધર્મ(૧)રાયળૌ । ચૈઇ: • ડજો ? (૭) [ * ] 1 [ સા ] નિષ્ઠ હ્રનરામિષા । પ્રતિમેય [ ૬ ] ........નિના................સુજ્ઞયા | ારિત........!! |
(૮)
ભાવા—એમ સ. ૩૦ માં રાજકુલગચ્છમાં શ્રી અભયચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય અમલચંદ્ર(સૂરિજી) હતા તેમના ચરણુકમલેમાં ભ્રમર સમાન સિદ્ધ થયા. તેમની પછી ઢંગ, અને ઢંગથી ચક થયા તેમની ભાર્યાં રહ્યા હતી. તે (પાર્શ્વ) ધર્માનુયાયિની. હતો. એને જૈન ધર્મમાં તત્પર એ પુત્ર થયા. તેમાં મેટાનુ” નામ કુંડલક અને નાનાનું નામ કુમાર હતુ........ની આજ્ઞાથી ખા પ્રતિમાજી બનાવ્યાં છે.
જ્યારે બીજી મૂર્તિની ગાદીમાં છે, ચાર હાથવાળી સખીએ ભક્તિથી નમે છે અને બીજી બાજી હાથીએ નમે છે તેવાં ચિત્ર છે.
આ સિવાય એક ભૈજનાથના મંદિર પાસે, જે સ્થાન નગરકાટથી પૂર્વમાં ૨૩ માઈલ છે, તે સ્થાન પર મદિર અન્યું છે. તેનુ પ્રાચીન નામ કીરશ્રામ હતુ. વૈદ્યનાથના મંદિરના બહારના ભાગમાં ખીજા ઘણાં મદિર છે. એમાં વચલું મદિર સવિતાનારાયણુ-સૂર્ય દેવનુ' છે. એમની ગાદી ઉપર જે લેખ છે તે જૈન ધર્મના ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના છે. આ પ્રતિષ્ઠા સ. ૧૨૯૬ માં દેવભદ્રસૂરિજીએ કરાવી છે. જીએ તે લેખ આ પ્રમાણે છે–
"ओं संवत् १२९६ वर्षे फागुणवदि ५ खौ कीरग्रामे ब्रह्मक्षत्र - गोत्रोत्पन्न व्यव० मानू पुत्राभ्यां व्य० दोल्हण आल्हणाभ्यां स्वकारित
श्रीमन्महावीर देवचैत्ये ॥
* રાજકુલગચ્છ શ્વેતાખર સધમાં છે. સમતિતક ઉપર સુંદર વિસ્તૃત ટીકા કરમાર– ટીકાકાર તાપિ ચાનન શ્રી અભયદેવસૂરિજી રાજગચ્છના જ છે. ઉપર જે ત્રીસને સવત આપ્યા છે,એમાં હારના આંકડા ચઢાવવાના છે.