________________
પૂર્વાચાર્યાંનુ પરિભ્રમણ
: ૪૩૨ :
[ જૈન તીર્થોના
હું માનદેવસૂરિએ તક્ષશલાના જૈન સંઘની શાતિ માટે લધુશાન્તિસ્તત્ર અનાવ્યુ હતુ.
છ વાચક ઉમાસ્ત્રાતિજી ઉચ્ચાનગરી શાખાના વાચનાચાર્ય હતા. તેમણે અહીંના વિદ્યાપીઠ માટે તત્ત્વાર્થ સૂત્ર મનાવ્યું હતું.
૮ ચીની યાત્રી હુએનસંગ લખે છે કે સિ ંહપુરમાં ઘણા જૈન શ્રમણે અને જૈન મજુરા એણે જોયાં હતાં સર એલેકઝાન્ડર કનિ ગહામ લખે છે કે-સિંહપુરનુ અર્વાચીન નામ કટાક્ષ તીર્થ છે અને સર એલસ્ટાઈન લખે છે કે સિહપુરના જૈન મદિરનાં ખડિયેશ કટાસથી એ માઇલ દૂર ‘સ્મૃતિ'' ગામમાં વિદ્યમાન છે. પુરાત્તવ વિભાગે અહીંથી ૨૬ ગાડા ભરી પત્થર વગેરે લઇ જઇ લાહેારના મ્યુઝીયમમાં રાખેલ છે.
૯. આચાર્ય શ્રી હરિગુપ્તસૂરિજી અહી પધાર્યાં હતા અને અહીંના હણુવંશીય રાજા તેરમાણુને પ્રતિખાધી જૈન મનાવ્યેા હતેા. એમના શિષ્ય આ. શ્રી પ્રઘોતનસ્'રજીએ કુવલયમાલા કથા'ની પ્રાકૃતમાં રચના કરી હતી.
૧૦. ભા. શ્રી અમલચ'દ્રસૂરિજી કે જે રાજગચ્છના હતા, વિચરી કાંગડામાં જૈનતીર્થ સ્થાપ્યું હતું.
તેમણે અહી ૧૧. આ. શ્રી જિનદત્તસૂરિજી અહી પધાર્યા ત્યારે પજાખમાં જૈનધર્મની પૂર્વપૂરી ઉન્નતિ-જાહે।જલાલી હતી. તેમણે ડી. પાંચ નીચેના સગમસ્થાને પાચ પીરાની સાધના કરી હતી જિનકુશલસૂરજી દેરાઉલમાં સ્વર્ગવાસી થયા હતાં, દેવભદ્રસુરિજી પણુ અડી' વિચર્યાં છે.
૧૨, ઉ, શ્રી જયસાગરસૂરિજીએ ફરીદપુરથી કાંગડાનેા સઘ કઢાવ્યા હતા. ૧૩. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરોશ્ર્વરજી (૧૬૪૦ થી ૧૬૪૩) સમ્રાટ્ અકબર ને પ્રતિમાધ આપવા ગુજરાતથી સ્નેહપુરસીઢી પધાર્યાં હતા અને અહિંસાના અને તીર્થરક્ષાનાં ફરમાન મેળવ્યાં હતા. આગરા, શૌરપુર, ફતેહપુરમાં પ્રતિષ્ઠાએ કરાવી છે. મથુરાના પરછ સ્તૂપનાં દર્શન કર્યા છે. શૌરોપુરના સંઘ કાઢયા હતા.
૧૪. સૂરિજી પછી ઉ. શ્રી શાંતિચદ્રજી, ઉ, શ્રી ભાનુચ દ્રજી, સિઘ્ધિચંદ્રજી, આ, શ્રં જિનચ દ્રસૂરિજી, ઉ. શ્રા જયસેામ, ઉ, શ્રો સમયસુ દરજી, આ. શ્રી વિજયસેનસૂરિજી, ૫ શ્રી નવિજયજી વગેરે વગેરે જૈનશાસનના સમથ વિદ્વાના-જ્યાતિષા અહી પધાર્યા હતા. મુગલસમ્રાટું અકબરને અને જહાંગીરને ધર્મોપદેશ આપ્યા હતા. મદિરા તથા થથા બતાવ્યા હતા. મહાન પદવી મેળવી હતી. શાસ્ત્રોમાં વિજયપતાકા ફરકાવી હતી. અનેક ધાર્મિક શુભ કાર્યોં કરાવ્યાં હતાં. ઔરંગઝેબના જીમી સમયમાં જૈન સામેના વિહાર એછા થયેા. શ્રી પૂજયની ગાદી સ્થપાઈ અને અઢારની સદીમા હુષ્ટ મતના પ્રચાર થા. મદિરાની માન્યતા એછી થઇ, અજ્ઞાનાધકાર ફેલાયા. ગાઢ તિમિર છવાયું હતું. ત્યાં ધર્મવીર શ્રી બુઢેરાયજી-મુાવિજયજી પણ પંજામદેશેાધારક થયા;