________________
ઇતિહાસ ]
: ૪૨૧ :
મુકતાગિરિ
પ્રવેશતાં સામે જ માણેકથંભ પાસે શ્વેતાંબર તીર્થંરક્ષક ' પેઢી આવે છે. પછી નાના દ્વારમાં થઇ ભોંયરામાં ઉતરી પ્રભુજીનાં દર્શન થાય છે,
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી જવા ઇચ્છનાર શ્રાવકાએ આકાલાથી ૪૩ માઇલ દૂર માલેગામ મેટરમાં જવુ' અથવા ખીજા વાહુના પશુ મળે છે. ત્યાંથી ૪ માઈલ દૂર કાચા રસ્તે સીરપુર જવાય છે. ત્યાં તીર્થસ્થાન અને શ્વેતાંબર ધર્મશાલા પેઢી વગેરે છે. વ્યવસ્થા ઘણી જ સારી છે. ખાસ તીર્થયાત્રાના લાભ લેવા જેવુ છે.
અહીં અત્યારે સુદર જૈન મદિર છે, મૂલનાયકજી શ્રો અંતરીક્ષ પાર્શ્વનાથની સભ્ય મનહર વિશાલ શ્યામ મૂર્તિ છે-લેપ છે. ડાખી બાજુ ખીજી ત્રણ મૂત છે. પાસે ખેાળામાં એક મૂર્તિ છે. ધારા ભેાંયરામાં આ મૂર્તિ શિલાલેખ વગેરે જોયા નથી. ગામ મહાર જૂતુ શ્વેતાંખર મદિર છે, ખગીચે છે. સૂલ મંદિરના ઉપરના ભાગમાં સારૂં છે. બહારના ભાગમાં ચેક ઉપર માણેકસ્થભ છે.
હોવાથી
મુક્તાગિરિ
આ તીર્થ વાડમાં આવ્યુ છે. અમરાવતીથી ૩૨ માઈલ દૂર એલચપુર અને ત્યાંથી માઈલ દૂર ગામ છે, ત્યાંથી ૧ માઇલ દૂર મુક્તાગિર પહાડ છે. લગભગ એક માઇલના ચઢાવ છે. આ તીર્થની સ્થાપના શ્રીપાલે શ્રી મધારી અભયદેવસૂરિજીના હાથથી કરાવી હતો. આ રાજાએ અંતરીક્ષ પાર્શ્વનાથજીના તીની સ્થાપના કરી અને સિરપુર શહેર વસાવ્યુ, એ જ રાજાએ એલચપુર વસાવ્યુ અને મુક્તાગિરિ તીથ સ્થાપ્યુ', મૂલનાયક શ્યામર'ગની શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી છે.
.
એ તરફ શ્વેતાંખર શ્રાવકાની વસ્તી ઘેાડી છે. એલચપુરમાં સુંદર શ્વેતામ્બર જિનમદિર છે. મુક્તાગિરિ તીર્થની યાત્રા અમે કરી આવ્યા છીએ. વિ. સ’. ૧૯૩૮ સુધી તા શ્વેતાંખર એસવાલ શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ જેની તેની બ્ય વસ્થા રાખતા હતા. મૂલનાયકજી તે શ્વેતાંબરી છે. ચેતરફ ફરતી નાની નાનો દેરીઓ છે. શ્વેતાંબર જૈન વસ્તી થાડી હાવાના કારણે • વે. વ્યવસ્થાપકાએ પેાતાની ઉદારતા અને મહાનુભાવતાથી દિ. ભાઈઓના હાથમાં વ્યવસ્થા સોંપી છે. મુકતાગિરિ તીથ શ્વેતાંખર સંઘનુ જ છે એમાં તે લગારે; સન્દેહ જ' નથી, ૫, શ્રી શીલવિજયજી કે જે અઢારમી સદીના પ્રખર વિહારી અને યાત્રા કરનાર છે તેઓ લખે છે કે
શેત્રુંજ રૈવત અરજીગિરી, સમેતાચલનિ મુગતાગિરી પાંચે તીરથ પરગટ ઉદાર, દિન દિન દીપઈ મહીમા ધાર ધન ધન નરનારી વલો જેહ, પ્રભુમિ' પૂછ તીરથ એહ । ૫૦
૭ આદાલામાં ૧ શ્વેતામ્બર મદિર, ધર્મશાળા, ઉપાશ્રય તથા શ્રાવકોના ઘર છે,