________________
ઈતિહાસ ]
૨૫૯
પાવાગઢ ખરસાલીયા સ્ટેશન છે. ત્યાંથી માત્ર એક માઈલર વેજલપુર છે. વેજલપુરમાં ઇન પૂજન કરી વાહનદારા પારલી જઈ શકાય. છે.
આ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે હકીકત મલે છે.
“કેટલાંક વર્ષો પહેલાં કરડ નદીની ભેખડમાં એક સુંદર જિનપ્રતિમા એક પથરની જેમ પડયાં હતાં. આ વાતની જાણ થતાં વેજલપુર, છાણી, વહેદરાના જેને અહીં આવ્યા. ભગવાનને ગાડામાં બેસાડીને દરેક ગામના સ થે એમ ઈચ્છતા હતા કે ભગવાનને અમે લઈ જઈએ, પરંતુ થોડી જ વારમાં હાંકનાર વિના જ ગાડું એની મેળે પારોલી તરફ વળ્યું અને અત્યારે ત્યાં મંદિર છે ત્યાં જઈને ઊભુ. બસ ત્યાંથી ન આગળ જાય કે ન પાછળ જાય. બધા ભક્તો સમજી ગયા કે ભગાવાનને અહીં જ બિરાજમાન કરાવવાની અધિષ્ઠાયક દેવની ભાવના છે. પછી અંદર - પાંચ શિખરી–મંદિર થયું અને પ્રતિષ્ઠા થઈ. પ્રતિમાજી ખૂબ ચમત્કારી લેવાથી “ સાચા દેવ” તરીકે એની ખૂબ જ ખ્યાતિ થઈ. જેન જૈનેતરે બધાય પ્રેમથીભક્તિથી પ્રભુને નમે છે અને ઈફળ પ્રાપ્ત કરે છે. '
અહીં માસા સિવાય હંમેશાં રહતે સારો રહે છે.
• પાવાગઢ
ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રાચીન શહેર ચાંપાનેર પાસે આવેલે પાવાગઢ આજે પંચમહાલ જીલ્લામાં આવે છે. ચાંપાનેર ગુજરાતના રાજ અને પટના સ્થાપક વનરાજ ચાવડાના મત્રી ચાંપાના નામથી, વનરાજે વસાવ્યું હતું. ચાંપાનેર માં એક વાર અનેક જૈન મંદિર હતાં અને અનેક ધનવાન થીમંત જૈને વસતા હતા. ચાંપાનેરના સ ઘે બાવન જિનાલયનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને એમાં શ્રી અભિનંદન પ્રભુજી તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મુખ્ય પ્રતિમાઓ બિરાજમાન હતી આ બન્ને મૂર્તિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૧ર માં, વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજીના હાથે થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવથી ચાંપાનેરના સંઘમાં ખૂબ જ ઉત્સવ અને આનંદ વર્તાય હતે.
ચેથા શ્રી અભિનંદન પ્રભુની શાસન અધિષ્ઠાયિકા “મલિક'દેવી મહાપ્રભાવિક અને ભક્તજનેનાં વાંછિન પૂરનારી હતી. પાવાગઢમાં હિન્દુ રાજા, પૃથ્વીરાજ ચૌહાણના વંશજો રાજ્ય કરતા હતા અને તેઓ પણ આ કાલિકાને રાજ્યની રક્ષણતાં માનતા હતા.