________________
ઇતિહાસ ] - 1
: ૨૧
આબુ-અચલગઢ - ૧૦. મુખ (સિણ આશ્રમ) અહીં શ્રીરામલક્ષમણની મૂર્તિઓ છે, તેમજ વશિષ્ઠ પની અધતી અને નદીમતિઓ છે. તેમ સૂર્ય વિષણુ લક્ષમી વગેરે ની મૂર્તિઓ છે. નજીકમાં અગ્નિકુંડ છે, જેમાંથી ઋષિઓએ રાજપુત વંશની ચાર જાતિઓની ઉત્પત્તિ કરેલી છે એમ કહેવાય છે.” • ૧૧ ગાતમ આશ્રમ-જેમાં ગૌતમ અહલ્યા તથા વિષ્ણુની મૂર્તિઓ છે.
૧ર વ્યાસ તીથી-ગણીની પૂર્વ દિશામાં આ સ્થાન આવ્યું છે. નગતી નીલકંઠ મહાદેવ, કુંવારી કન્યા દેલવાડાંનાં જૈન મંદિરેથી થે દૂર દક્ષિણમાં આ મંદિર છે, જેમાં વાલમરસિયાની મૂર્તિ છે. એમ કહેવાય છે. ગણેશજીની અને એક દેવીની મૂર્તિ છે જેને કુંવારી કન્યા કહેવામાં આવે છે.' ' '
દેવર તલાવ, જે દેલવાડાથી અચલગઢ જતાં ડાબા હાથ તરફ છે. ૧૮૯૪-૯૫ માં રિરાહીના મહારાજાએ બંધાવ્યું છે. અચલેશ્વર મહાદેવઆ મંદિરની નજીકમાં મંદાકિની કુંડ છે. શ્રાવણ ભાદરવા કુંડ અચલગઢ ઉપર છે. પાસે જ ચામુંડાનું મંદિર છે. આગળ જતાં હરિશ્ચની ગુફા આવે છે. ભર્તુહરિની ગુફા, રેવતીકુડ, ભૂગુ આશ્રમ, ગોમતીકંઠ, ગુરુશિખર જે સમુદ્રની સપાટીથી ૬૫ ફીટ ઊંચુ છે. આબુનું ઊંચામાં ઊંચું શિખર, આ કહેવાય છે. અહીં રાત રહેવાની સગર્વ છે. ધર્મશાળા છે. મંદિરના બાવાજી આવનાર યાત્રિકોની સગવડ જાળવે છે. , , ' ' આ સિવાય રાજપુતાના પેટલ, ડાક બંગલો, વિશ્રામર્ભવન, રઘુનાથજીનું મંદિર, દુલેશ્વર મહાદેવની ધર્મશાળા, શાંતિસંદન વગેરે વગેરે ઉતરવાના સ્થાને પણ ઘણું છે. દેલવાડામાં જૈન ધર્મશાળાઓ છે. આબૂ કલબ પણ રમતગમતના સાધનરૂપે વિદ્યમાન છે.
" એમ મેમોરીયલ હેપીટલ. સ્વ. ગિરાજ આ. શ્રી વિજ્યશાંતિસૂરિજીના ઉપદેશથી સ્થપાયેલ એનીમલસ હોસ્પીટલ પશુચિકિત્સાલય) તથા તેઓશ્રીનાં આભૂઅચલગઢ અને દેલવાડાનાં આશ્રમે તથા ગુફાઓ પણ પ્રસિદ્ધ છે. '
' આબુરોડથી આબૂકાટર રેડ ઉપર સ્વ. ગિરાજ શ્રી શાન્તિસૂરિજીને આ શ્રમ છે. મકાન ભવ્ય, વિશાલ અને ધ્યાન કરવા લાયક છે
' હૃષીકેશ-આબુરોડથી ચાર માઈલ દૂર પહાડની તલાટીમાં આ સ્થાન આવ્યું છે. અહીં વિષનું મંદિર છે. આબૂડથી ચાર માઈલ દૂર 'ચંદ્રાવતી નગરી છે જે પરમારની રાજધાની હતી અને પ્રાચીન યુગની જન નગરી હતી.
આ સિવાય આંબૂ ઉપર જયપુર કોઠી, જ્યવિલાસ પેલેસ, પાલનપુર હાઉs, રેસીડેન્સી, લોરેન્સ સ્કૂલ, સેન્ટમેરી હાઈસ્કૂલ, રાજપુતાના કલબ, સેનેટેરીયમ અને પણ એકીસ વગેરે છે. , , ,