________________
જેસલમેર
ઃ ૩૬૨ :
[ જૈન તો તે જૈનનાં ઘર છે, બાકી મહેશ્વરી મહાજન અને પુષ્કરણા બ્રાહ્મણનાં ઘર છે.
ગામમાં શ્રી મહાવીર પ્રભુના મંદિરની પાસે જ ડાબી તરફ એકમેટી ધર્મશાળા છે. જેમાં કારખાનું, લાયબ્રેરી, રત્નાશ્રમજ્ઞાનભંડાર અને વદ્ધમાન જૈન વિદ્યાલય છે, જેમાં લગભગ ૧૨૫ છેકરાઓ અભ્યાસ કરે છે. ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન અપાય છે. મરુધર દેશમાં શિક્ષણ ઓછું છે તેમાં આ સંસ્થાએ સારું કામ કર્યું છે. અહીંથી એક માઈલ દૂર જોધપુર રેલવેનું એશીયા સ્ટેશન છે.
જે સલમેર જેસલમેર તીર્થને પરિચય આપતાં પહેલાં યાત્રિકોની અનુકૂળતા માટે જેસલમેર જવા માટેના જે મુખ્ય ત્રણ રસ્તાઓ છે, તેને પરિચય નીચે આપે છે
(૧) બી. બી. એન્ડ સી આઈ. રેલ્વેની મીટરગેજ લાઈનના બાડમેર સ્ટેશન
જોધપુરમાં (૧) શ્રી બાદનાથજી(૨) શાતિનાથજી (2) સંભવનાથજી (ર) શ્રી પાર્શ્વનાથ (૫) મુનિસુવાસવામી જેમાં સટિકની સુદર સફેદ મૂતિ' છે () ગેડી પાર્શ્વનાથજી (૭) કુંથુનાથ ભગવાન (૮) શંતિનાથજીનું મંદિર જેને રાણીસાગરનું મંદિર કહે છે. (૯) ચિંતામણી પાર્શ્વનાથજી. શાંતિનાથજી અને સફેદ રનની રૂટિની પ્રતિમાજી દર્શનીય છે. આ મંદિર દર્શનીય અને સૌથી મોટુ છે (૧૦) આ સિવાય ભેરબાગમાં પાનાનું મંદિર છે. (૧) શહેરથી ત્રણ માઈલ દૂર ગુરાંજીનું મંદિર છે જેમાં મલનાયક ભગવાન પાશ્વનાથજીની સુંદર મતિત છે. આ બધાં મંદિર અઢારમી સદીથી ઓગણીસમી સદી સુધીમાં બન્યો છે. આમાં બિરાજમાન મૂતિઓ બારમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીની પ્રતિષ્ઠિત છે,
બે ભેટી જૈન ધર્મશાળાઓ છે, ઘણા ઉપાય છે, અહીં ઓસવાલ જેનોનાં ઘર ૨૦૦૦ હજાર કહેવાય છે પણ તેમાં દાદુપયા, કબીરપંથી, રામાનંદી, થાનકભાગી, તેરાપંથી વગેરે ઘણા મતે પ્રવર્તે છે. એ. અતિ જનોના ઘર ૪૦૦ થી ૫૦૦ કહેવાય છે. જોધપુર ૧૫૧૬માં ગઠરાવ જોધાએ વસાવ્યું છે. જૂના રાજમહેલો, બગીચા, પુસ્તકાલયપ્રદર્શન વગેરે જેવા લાયક સ્થાને પણ છે.
જોધપુર જવા માટે મારવાડ જંકશનથી પાલી થઈને જતી રે લાઈનમાં જવાય છે.
પાલીમાં પણ છ જિનમંદિર છે, ચાર ઉપાશ્રય છે, પાંચ ધર્મશાળાનો છે. મેટું મદિર નવલબા પાર્શ્વનાથજીનું બાવન જિનાલયનું ભાગ્ય મંદિર છે. આ મંદિર બારમી સદીમાં બન્યું છે. એ લેખમાં આ મંદિર મહાવીર પ્રભુનું મંદિર હતું એવું સૂચવ્યું છે, પરન્તુ કં. ૧૬૮૩ માં હાર સમયે પાર્શ્વનાથ પ્રભુજીને પધરાવ્યાં અને તે નવલખાં પાશ્વનાથજીના મદિવરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. એ શહેર બહાર સ્ટેશન પર પણ એક નાનું મંદિર છે તેમજ દેઢ ગાઉ દૂર ભાખરીને કુંગર ઉપર ૧૭૮ પગથિયાં ચઢીને ઉપર જવાય છે ત્યાં શ્રી પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. મંદિરની ચારે બાજુ કોટ છે. પરમ શાંતિનું સ્થાન છે. અહીં ૭૦૦ ઘર સવાલ જૈનોનાં છે. તેમાં ૩૦૦ મૂર્તિપૂજકની છે.