________________
ઇતિહાસ ]
: ૩૯૧ :
મક્ષીજી પાર્શ્વનાથ
૨. કીર્તિસ્થંભની પાસેનું જ શ્રી મહાવીર પ્રશ્નનુ` મ`દિર. આ મદિરના છશુધ્ધિાર મહાર ણા ગુભાના સમયમાં ૧૪૩૮ થયા હતા.
૩ ગેામુખની પાસે ખીજી' એક જૈન મદિર છે, જેમાં સુકેશલ મુનિરાજ વગેરેના ઉપસગની મૂર્તિ છે.
૪ સત્તાવીશ દેવળબડી પેળ પાસે છે ને જેમા કારણી સુદર દનીય છે, જેના હમણાં જ છણે ધાર અને પ્રતિષ્ઠા સ્વ. પૂ. પા આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ઉપદેશથી થયા છે.
'
૫ શુ ગારચેાકી જૂના રાજમહેલની પાસે ઉત્તર તરફ નાનુ` કળાયુક્ત મદિર છે. જેને શૃંગારચાવડી પણ કહવાય છે.
આ સિવાય જયસ્ત'ભ, કુભારાણાના મહેલ, મીત્રંબાઇનુ' દેવળ જેની ભીંતેમાં જૈન ધર્મનાં સુદર ભાવવાહી પુતળાં છે. મેકલશાહનુ મદિર જેમાં મહારાજ કુમારપાળના લેખ છે તે કવાયતના મેદાન પ`તુ ભામાશાહનું મકાન, નવા
રાજમહેલ.
૬ ચિત્તોડગઢ ગામમાં (ઉપર જ છે,) સુંદર જિનમદિર છે. ઉપાશ્રય છે. શ્રાવકોનાં ઘર છે.
નીચે પણુ જૈનાની વસ્તી છે. ધર્મશાળા છે એક યતિજીનેા ઉપાશ્રય છે. હમણાં મેવાડના ઉધ્ધાર અને શિક્ષણુપ્રચાર માટે આ શ્રી વિજયકલ્યાણ સૂરિજીના ઉપદેશથી ચિત્તોડગઢ જન ગુરૂકુળ પણ સ્થપાયું છે.
મક્ષીજી પાર્શ્વનાથ
r
માલવામાં ઉજ્જયીની નગરીથી પૂર્વમાં ૧૨ કાષ દૂર મકસીજી GI, P, R તું સ્ટેશન છે, સ્ટેશનથી અર્ધા માઈલ દૂર મકસી ગામ છે, અહીં મકસીછ પાર્શ્વનાથજીનુ' વિશે,લ ગગનચુંબી ભવ્ય મંદિર છે. ચૂલનાયક મકસીજી પાર્શ્વનાથજીની શ્યામ રંગની સવામે હાથની વિશાલ પ્રતિમાજી છે. મંદિરજીની નીચે એક ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં. મૂલ સ્થાને અત્યારે આરસના ચતરા છે. મકસીજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી નીકળ્યાં ત્યારે હજારા મનુષ્યા એકઠા થયા હતા બાદમા લાખ્ખા રૂપિયા ખર્ચી શ્વેતાંબર જૈન સથે ભવ્ય મંદિર ખપાવ્યુ` છે. મૂત્રનાયકજીની એક તરફ ચિંતામણી પાર્શ્વનાથજી અને બીજી તરફ્ શ્રી નેમિનાથ ભગવાનની શ્યામરગનો મૂર્તિ છે. મદિરજીની ચારે તરફ ૪ર જિનાલય દેરીઓ છે. મદિરામાં બરાજમાન મૂર્તિ ઉપર પ્રાયઃ બધા ઉપર ૧૫૪૮ ના શિલાલેખા છે. પાસે જ કારખાનુ છે-અત્યારે વ્યવસ્થા શેઠ ણુદજી કલ્યાણુજીની પેઢી તરફથી ચાલે છે. નજીકમાં સુંદર વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા છે અને મંદિરજીની પાછળ સુદર ખગીચા છે.