________________
.
કેસરગંજ-જયપુર ઃ ૩૬ :
[ જૈન તીર્થ મુસલમાની પણ બાળપીરની ચીરતી પ્રસિધ્ધ સ્થાન છે સમ્રાટે અકબરે આ તીર્થની પગે ચાલતાં ચાત્રા કરી હતી. મેટી કબર છે અને ભાવિક મુસલમાને ધૂપ-દીપ-લની માળા વગેરે ધરે છે-મે છે. સવાલ જૈન હાઈસ્કુલ પણ ચાલે છે.
કેસરગંજ અહીં શ્રી વિમલનાથજીનું સુદર ઘરમંદિર છે. પૂ. પા. મુનિ મહારાજ શ્રી દશનવિજયજી આદિ ત્રિપુટી મુનિ મહાત્માઓના ઉદેશથી આ મંદિર સ્થપાયું છે. વેતાંબર પેહલીવાલ જૈન મંદિર છે. મહારાજશ્રીના ઉપદેશથી ૩પ-૪૦ પAીવાલશ્રાવકે આ મંદિર રથાણુ છે આગળ ઉપર ભરતપુર, હિડન વગેર પલ્ટીવાલ પ્રાંતમાં ત્રિપુટી મહારાજના ઉપદેશથી તાંબર જૈન મંદિરના ઈચ્છાર, હીરેન શ્વેતાંબર પહલીવાલ જેન છેડીગ વગેરે ચાલે છે. આ પ્રદેશમાં શોઠ જવાહરલાલજી નારાજી સુંદર પ્રચારકાર્ય કરે છે.
અજમેથી કિશનગઢ થઈ જયપુર જવાય છે ગામ બહાર સુંદર દાદાવાડી છે અને બીજું એક મંદિર છે. શ્રાવકેનું ઘર અને ઉપાય છે.
અજમેરથી ૩ ગાઉ પુષ્કર ની વણવાનું છે. આમાં બ્રહ્માજીનું મંદિર જેન દિર જેવું લાગે છે.
કલ્પસૂત્રની શુધિકા ટીકામાં આઠમા વ્યાખથાનમાં અજમેર દુર્ગ (અજમેર) નજીક હર્ધપુરનગરની પ્રશંસા આવે છે તે હર્ષપુર અત્યારે હાંસેટીયા તરીકે પ્રસિધ્ધ છે. પુષ્કરથી પાંચ ગાઉ દૂર છે. ચારે તરફ નગરનાં ખંડિયેર પડ્યાં છે. પ્રાચીન નગરીને ભાસ કરાવે છે.
જયપુર રાજપુતાનામાં જયપુર બહુ જ પ્રસિદ્ધ શહેર છે. એની બાંધણીથી એ Indian Paris કહેવાય છે. અને બજાર, રાજમહેલ, બગીચા, અજાયબઘર, એક્ઝર્વવેટરી-જયતિથી યંત્રાલય શાળા) વગેરે વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. અહીં જેનાં ૩૦૦ ઘર છે.નવ મંદિર છે. આમાં શ્રીરાપભદેવજીનું કેસરીયા નું, સુમતિનાથજીનું, સુપાશ્રીનાથજીનું, મહાવીર ભગવાનનું વગેરે પ્રસિધ્ધ છે. એક શેઠ ગુલાબચંદજીનું શીર્ષકદેવજીનું ભવ્ય મંદિર પુરાણાધારમાં છે. ખરતરગચ્છના મંદિરમાં, શેઠ ગુલાબચંદજી શ્રદ્ધાને વાં તથા વેતાંબર પાઠશાળામાં ઘરમંદિર છે, જયપુરથી ત્રણેક માઈલ દર બે ગામમાં સુંદર પ્રાચીન કાપભદેવજીનું મંદિર છે.
જયપુરથી આમેર પાંચ માઈલ દ્વર છે, તથા અહી શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર છે. ધર્મ શાળા છે. પહાડ ઉપર શહેર વસેલું. જયપુર વસ્થા પહેલાંનું જયપુર ટેટની