________________
'
ઇતિહાસ ]
: ૪૦૯ :
અમીઝરા
દેવીના સ્થાને જઈ રૂકમણી સાથે લગ્ન કર્યું હતું અર્થાત્ આ નગર પ્રાચીન છે. અહી રાઠાઢ રાજાઆનુ રાજ્ય હતું. એમણે સન ૧૯૧૪ માં અહીંની અંગ્રેજોની છાવણીમાંના કેટલાક અ ંગ્રેજોને મારી નાંખ્યા અને છાવણીને આગ લગવી દીધી તેથી અંગ્રેજ સરકારે આ ઢાકારને ફાંસીએ દીધા અને રાજ્ય સિન્ધીયા નરેશને સોંપ્યું. સિધિયા નરેશે આ નગર આખાદ કર્યું. અહીંના જૈનમ"દિરની ચમત્કારી મૂર્તિના નામથી શહેરનુ નામ અમીઝરા રાખ્યુ અને એ જ નામના એક જીલ્લા મનાબ્યા.
શહેરની વચ્ચેાવચ એક સુંદર ભવ્ય જિનમદિર છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વ નાથજીની ત્રણ હાથ માટી વિશાલ મૂર્તિ છે. આ સિવાય શ્રીચ પ્રભસ્વામીજીની પણ સુંદર મૂર્તિ છે. ખીજી એ શ્યામની પ્રતિમાઓ છે. આ મંદિરમાં ભગવાન ઉપરથી એક વાર ખૂબ જ અમી ઝર્યું. કહે છે કે ડબાના ડખા ભરીને ખાલી કરે પણ અમી ઝરવા જ માંડ્યુ. ત્રણ દિવસ લાગઢ આવી રીતે અમી ઝર્યું હતુ. અહીં ૩૬ હાથનુ’સુંદર ભોંયરું છે. મૂલનાયકજી ઉપર લેખ આ પ્રમાણે છે.
" संवत १५४८ माघकृष्णे तृतीयातिथौ भौमवासरे श्रीपार्श्वनाथबिंब प्रतिष्ठितं प्रतिष्ठाकर्त्ता श्रीविजय सोमसूरिभिः । श्री कुन्दनपुरनगरे श्रीरस्तु ॥ " આ સિવાય નીચેનાં સ્થાનામાં પણ અમીઝરા પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિઓ છે.
૧. ખેડામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનુ મદિર છે. આ મૂર્તિ રૂપાલમાંથી નીકળી છે. ખેડામાં ૧૮૭૧ માં શ્રાવણુ શુદ્ધિ ૬ ના રાજ શ્રી પુણ્યરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાનના શરીરમાંથી અમી ઝરતુ માટે અમીઝરા પાર્શ્વનાથજી કહેવાયા છે. અત્યારે પણ કદી કદ્દી અમી ઝરે છે.
૨. કુવા ગામમાં છે, ત્યાં દર વષૅ માટા મેળા ભરાય છે.
(૩) થરાદ (૪) ખેરાલુ ( ૫ ) સાણુંદમાં ( આ પ્રતિમાજી સ, ૧૪૦૦ માં પ્રતિષ્ઠિત છે. ) ગીરનાના પહાડ ઉપર ભેાંયરામાં ઘણુા જ ચમત્કારી અમીઝરા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ( ૬ ) વડાલીમાં પણુ,અમીઝરાજી હતા (૭) ગધારમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું ભવ્યમાંદેર છે. અહીં પણ અમી ઝરે છે. (૮) સિદ્ધાચલજી ઉપર પણ અમીઝરા પાર્શ્વનાથજી બહુ ચમત્કારી છે. (૯) ગાલવાડ જીલ્લામાં ખેડામાં પણ અમીઝરા પાર્શ્વનાથજી છે.
અમીઝરા પાર્શ્વનાથજી મૂર્તિ બહુ ચમત્કારી અને પ્રભાવિક છે.
'
બુરાનપુર
નીમાઢ પ્રાંતનાં પ્રસિદ્ધ એ તીર્થી સાથે જીરાનપુરના ટૂંક પરિચય જરૂરી ધારી આપ્યા છે.
પર