________________
અવતી પાનાથ
: ૩૨ :
[ જૈન તીર્થોના
1
જૈન જૈનેતર બધા થૈભુજીને પૂજે છે અને માને છે. માલવામાં આ તીર્થ ઘણુ' જ પ્રસિધ્ધ અને મહત્વનું છે,
મક્ષીજી પાર્શ્વનાથજીના એક પ્રાચીન સ્તવનમાં કેટલીક વિશેષતા મળી છે, જે નીચે મુજબ છે.
"
“ જનમ'દિરથી જીમણે દૈવરીયાં છત્રીશ.
X
X
X
પ્રભુના મંદિર આગલે ચૌમુખ દેવલ એક.
X
×
×
વલી' ચૌમુખને આગલે રાયણુ રૂ. ઉદાર તિહાં પગલાં પરમેસતણા લેટી હરષ અપાર રાયણતલ લગુ દેહરી છઠ્ઠા શ્રી જિનવર પાસ
×
×
જનમદિર જીમણુઈ ત્રિઝુ દેવરીયાં ઠામ
*
×
×
સ્વેતાંબરી વિવાારહે। દા. તેહ શ્રાવક સર્માકત ધારી
X
*
X
×
કેઇ હીન્દુ તુરક હજારી આવઈ તે પ્રભુ જાત્રા તુમારી
×
X
ઇહપાસસામી મુગતીગામી, દેસમાલવ મણેા મગસીયગામઈ અચલ ઠામઈ પાપ તાપ વિ ડણેા. (રચના સ. ૧૭૭૮ નરસીંહદાસ જૈન સત્ય પ્રકાશ અર,વ.પૂ. અવતી પાર્શ્વનાથ
ઉજ્જયિની માલવામાં અવન્તિ પાર્શ્વનાથજી-ઉન્નયિની નગરી ખહુ જ પ્રસિધ્ધ તીર્થસ્થાન છે. માલવામાં ક્ષિપ્રાનદીના કિનારે ઉજજૈની નગર વસેલુ છે. અહીંના રાજા પ્રજાપ તની પુત્રી મયણુાસુ દરીનું જન્મસ્થાન. પ્રજાપાલ રાજાએ શ્રીપાત્ર સાથે કન્યા પરણાવી તેને કાઢના રાગ હતા. મયણાસુ દરી અને શ્રીપાલ નવપદજી એનીનું વિધિ પૂર્વક આરાધન કર્યુ. અને તેમના રાગ મટી ગયા. નવનિધાન પ્રાપ્ત થયાં અને પેાતાનુ રાજ્ય મળ્યું, આ સમયથી આનગરી ઘણી જ પ્રસિધ્ધિમા આવી છે. તે વખતે અહી આદીશ્વર ભગવાનનુ' મદિર હતું. બાદમાં ભગવાન શ્રી મહાવીર દેવના સમયમાં રાજા ચડપ્રદ્યોત અહીંના રાજા હતા, વિતભયપત્તનના રાજા ઉદયીના સમયમાં ચડપ્રદ્યોતે ઉદાયી રાજાની પૂજનીય જિનપ્રતિમાં અને દાસીનુ અપહરણ કર્યુ .
×