________________
-
-
-
-
-
-
શ્રી કેસરીયાજી
૩૭૬
[ જેન તીર્થોને ખકે જેનાર રહેજે કલ્પના કરે છે કે અહીં એક સમયે સંખ્યાબંધ મંદિર છેવાં જોઇએ. ચિતોડના કિલ્લાથી છ માઈલ ઉત્તરમાં “નગરી' નામનું એક પ્રાચીન સ્થાન છે. આ રઘાનમાં પડેલાં ખડે ઘડેલા પાઘ અને અહિંથી મળેલા શિલાલેઓ તથા સિક્કાઓ ઉપરથી રાયબહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા, આ સ્થાન પર એક મેટી નગરી હોવાનું અનુમાન કરે છે. તેમનું તે કથન છે કે આ નગરી નું પ્રાચીન નામ મધ્યમિકા હતું. અજમેર જીલ્લાના બલી ગામથી મળેલ વીર સંવત ૮૮ના શિલાલેખમાં મધ્યમિકાને ઉલ્લેખ આવે છે “મધ્યમિકા નવરી ઘણી પ્રાચીન નગરી હતી. અહીં પણ સંખ્યાબંધ મંદિર હોવાનું અનુમાન થઈ શકે છે. આવાં અનેક સ્થાને હજુ પણ એવામાં મજુદ છે અને ત્યાં એક સમયે અનેક મંદિરે હેવાનું અનુમાન થઈ શકે છે. અત્યારના એ વિદ્યમાન મંદિરની પ્રાચીનતા, વિશાળતા અને મને હરતા જોતાં જ એમ જ કહેવું જોઈએ કે પાટાં મેટાં તીઘંસ્થાનને ભુલાવે એવાં તે મંદિર છે. એ મદિરના સંબંધમાં અનેક પ્રકારની ચમત્કારિક વાતે આજે પણ પ્રચલિત છે.
મહદ અને વિષય છે કે આવાં પ્રાચીન, ભવ્ય, તીર્થ સમાન મંદિર અને મતિ હોવા છતાં એ સ્થાનમાં એને પૂજનારા કેઈ રહ્યા નથી. એવાં મદિરાના જે પૂજનારા હતા તે કાલક્રમે ઘી ગયા અને જે રહ્યા છે તેઓ બિચારા બીજા ઉપદે કેના ઉપદેશથી અંજાઈ પ્રભુ-ભકિતથી વિમુખ થઈ બેઠા છે. પરિણામે બચ્યાં બચાવ્યાં એ મંદિરો અને મૂર્તિઓ પણ વેરાન-નિર્જન અવસ્થાને ભોગવી રહ્યા છે. કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે-કેઈ મંદિર યા મૂર્તિને મહિમા એના ઉપાસકે-પૂજનારાઓ ઉપર રહેલા છે. અતુ.
મેવાડની આવી હીનાવામાં પણ આજે એવાં અનેક સ્થાને છે કે જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે અને જ્યાં જવાથી ભવ્યાત્માઓને જેમ અપૂર્વ આહ્લાદ થાય છે એવી જ રીતે શેખેળ કરનારાઓને અનેક પ્રકારની અતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે, મેવાડમાં હિંદુઓના જેમ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જેનાં પ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે. તેને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે:
શ્રી કેસરીયાજી મારવાડમાં મુખ્ય તીર્થસ્થાન શ્રીકેશરીય છે
શ્રી કેશીયાજી તીષ ધૂલેવા ગામમાં આવેલું છે. આ સ્થાન ઉદયપુરથી લગભગ ૪૦ માઈલ દૂર છે. ગામમાં પંડાઓની વસ્તી ઘણું જ વધારે સંખ્યામાં છે. આ જાતી ઉપર જ તેઓ નભે છે. ઉદેપુરથી કેશરીયાજી જતા વચમાં ૯ ચોકીઓ આવે છે. રસ્તે એકાન્ત પહાડી જંગલને બેઠા છે, તેથી ચેકી માટે ભીલ લેકે સાથે આવે છે. દરેક ચાકી દીઠ ચાર ચાર આના આપવા પડે