________________
: ૩૮૭ :
ઈતિહાસ ].
ચિત્તોડગઢ અથાત્ ચિત્તોડને સુપ્રસિદ્ધ કતિર્થંભ અને ત્યાંના મંદિરે શ્વેતાંબર જૈન સંઘનાં જ છે.
ચિત્તોડને ઈતિહાસ પ્રસિદ્ધ કીર્તિસ્થંભ બન્યાને ઉલ્લેખ આપણે ઉપર જે પરંતુ આથી પણ એક પ્રાચીન પ્રમાણ મલે છે કે મેવાડના ઈતિહાસ પ્રસિદ્ધ આલ રાવલ, કે જેમનું નામ અલટ-અટલ હતું અને જેમણે સારિક ગચ્છના આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીને ચીત્તોડથી વિનંતિ કરીને આમંત્રણ આપી આઘાટપુરમાં પધરાવ્યા હતા, અને તેમના હાથથી પાર્શ્વનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ અલટરાજના સમયમાં જ શ્રી યશોભદ્રસૂરિજીના ઉપદેશથી આ પ્રસિદ્ધ કીર્તિભ રાજાએ બનાવી એમાં જિનેશ્વર પ્રભુની મુખજીની પ્રતિષ્ઠા કરાવી હતી એટલે એમ લાગે છે કે-આ કીર્તિસ્થંભ પ્રાચીન હોય. આ સિવાય ચિત્તોડને પ્રાચીન દિન ઇતિહાસ પણ આ સાથે ટૂંકાણમાં મળે છે.
માંડવગઢના મહામંત્રી પેથડ કુમારે ચિત્તોડગઢમાં મંદિર બંધાવ્યું હતું. જુઓ રાત વિત્રપૂર આ ચિત્રકૂટ એ જ ચિત્તડ છે. તેમના પુત્ર ઝાંઝણકુમારે ચિત્તોડના મંદિરની ચેત્યપરિપાટી કરી હતી.
બહમૃતાતિશાથી શ્રી સેમપ્રભસૂરિજીએ ચિત્તોડમાં બ્રાહ્મણની સભામાં જય મેળળ્યો હતો. તેઓ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા. યતિછતકલપ વગેરે પ્રકરણે બનાવ્યાં હતાં.
જિનભદ્રસૂરિજીએ ચિત્રકૂટ આદિમાં મંદિર બંધ થાને ઉપદેશ આપે હતા.
૧૫૦૫માં રાણુ કુંભાના ભડારી લાકશાએ શાંતિનાથ ભગવાનું અષ્ટાપદ્ય નામનું મંદિર બંધાવ્યું જેની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનસેનસૂરિજીએ કરી હતી. આ મદિરને શુગારચાર-ચગારચક (સિંગારરી) કહેવામાં આવે છે, જેનો શિલાલેખ આ દર છે. - શત્રુંજયના ઉધારક કર્માશાહ ઓસવાલ ચિતોડના જ નિવાસી હતા. એમણે અમદાવાદના સૂબાના પુત્ર બહાદુરશાહને આશ્રય આપે હતેા. ૧૫૮૩માં ત્યારપછી એ ગાદીએ બેઠે અને એની મદદથી કર્ભાશાહે ૧૫૮૭માં શત્રુંજયને ઉધાર કરાવ્યું, તે વખતે પ્રતિષ્ઠા શ્રી ધર્મરત્નસૂરિશિષ્ય વિદ્યામંડનસૂરિજીએ કરી હતી. અત્યારના ભૂલનાયકજી કમ્મશાહના સમયનાં છે.
વિ. સં. ૧૫૧૨ માં આ. શ્રી જયકતિ સૂરિજીએ નલદમયંતીરાસ ચિત્તોડમાં બનાવ્યું હતું. વિ. સં ૧૫૯૩ માં રાજશીલ ઉપાધ્યાયે વિક્રમાદિત્ય ખાપરા રાસર હતે. ૧૬૩૮ માં શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘવી ઉદય. કરણે ખંભાતથી આબૂ અને ચિત્તોડગઢની યાત્રાને સઘ કાઢ્યો હતો ' ભામાશાહને મહેલ ચિત્તોડમાં હતા
અત્યારે વર્તમાનમાં ચિત્તોડમાં નીચે પ્રમાણે પ્રાચીન એતિહાસિક શિલાલેખે મળે છે.