________________
એશિયાÒ
': ૩૦ :
[ જૈન તીર્થોના •
કિલા છે. વિશાળ ધર્મશાળા છે. કારખાનાની પશુ સગવડ સારી છે. પાછા મેટા સીટી જવું, અટ્ઠી ૧૪ મ’દિશ છે.
0
‘૧ મહાવીરસ્વામીનુ’, ૨. વામ્રપૂજ્યવામી, ૩ અજિતનાથજી, ૪. ગ્રંથુનાથજી, ૫. શાંતિનાયજી, ૬. ચિન્તામણિ પાર્શ્વનાથ, છ. આદિનાય ભગવાન, ૮. ધર્મ નાથજી, ૯. અજિતનાથજી, ૧૦. શાંતિનાથજી, ૧૧. આદીશ્વરજી, ૧૨. ગેડીપાર્શ્વનાથજી, ૧૩. વાસુપૂત્યજી ભગવાન અને ૧૪, શાંતિનાથ ભગવાન. અહીં એક પ્રાચીન જ્ઞાનભંડાર, મેટેડ ઉપાશ્રય છે. આનંદઘનજી મહારાજના ઉપાશ્રય છે. અહી તેમનું સ્વયંગમન થયું છે. ગામ બહાર ઠંગીચા છે. શ્રાવકાનાં ઘર ચેડાં છે. જૂની હવેલીએ, વા, વાવે ઘણાં છે,
એશિયાછ
શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચંતાનીય-તેમની સાતમી પાટે થયેલા આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ વીર નિર્વાનુ સંવત ૭૦ માં અહીં જિનમંદિરની સ્થાપના કરી હતી. આ સંબધી ટૂંકો ઇતિહાસ આ પ્રમાણે મળે છે.
ભીન્નમાલ નગરમાં ભીમસેન નામના પ્રતાપી રાન્ન હતા. તેને શ્રીપુંજ અને ઉપલદેવ નામે બે પુત્રો હતા, એ ભાઇઓમાં આપસમાં મતભેદ પડચા અને ઉપલદૈવ રાજ્ય છેાડી ચાલી નૌકા, તેમણે સાવરની પાસે ઉપદેશ અથવા એશીયા નગરી વસાવી, આ વખતે આ નગરમાં જૈનોની વસ્તી ન હતી. એક વાર શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ પેાતાના પાંચસે શિષ્યેા સાથે અહીં પધાર્યા અને લલ્યુાદ્રિની પહાડીમાં રહી ધ્યાન કરવા લાગ્યા. સૂરિજી મહારાજનું તપ-ધ્યાન-જ્ઞાન અને ઉજજવલ ચારિત્ર એઇ રાજા અને પ્રજા સૂરિજીના અનુરાગી ઉપાસક થયા. એક વાર રાજપુત્રને સર્પ છ્યા. સૂરિજી મહુારાજે શાસનપ્રભાવનાનું નિમિત્ત જાશી રાજપુત્રનુ ઝેર ઉતાર્યું. આમ એક ચમત્કારથી આશ્ચર્ય પામેલા રાજાએ અને પ્રજાએ બધાએ સૂરિજી પાસે જૈન ધર્મ સ્વીકાર્યાં. આચાર્યશ્રીના ઉપદેશો ત્રણ લાખ અને ચારણી હજાર રાજપુતાએ જૈન ધમ' સ્વીકાર્યાં, રાજમત્રી ઉઠુડે શ્રી વીરપ્રભુનું ભવ્ય ગનસુશ્રી જિનમંદિર ધાવ્યુ. શ્રી વીરપ્રભુની વેળુની સુંદર પ્રતિમાની શ્રીરત્નપ્રભ- - સૂરિજીએ વીર સ, ૭માં પ્રતિષ્ઠા કરી, અને આ જ સમયે કેરટાજીમાં પણ સૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. મા સબથી નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
"त्यावराणां चरमणिनपतेर्मुक्तजातस्य वर्षे पञ्चम्यां शुक्लपक्षे शुभगुरुदिवसे ब्रह्मणः सन्मुहूर्त
रत्नाचायैः मकलगुणयुतः सर्वसंधानुज्ञातः ।
श्रीमद्वीरस्य विम्वे भवचनमथने निर्मितेयं प्रतिष्ठा ॥ १ ॥