________________
ઉદયપુર
[ ન તીર્થોના
આ સિવાય દેવાલી, સેસાર, સમીના છેડા વગેરેનાં પ્રાચીન મંદિર પણ આ જ વનું સૂચવે છે. મેવાડ રાજ્યના જ્યાં ત્યાં કિલા બન્યા છે ત્યાં ત્યાં શ્રી બાલભવ. જીનું મંદિર બનશે. આવા ઉલેખો પશુ મલે છે. અને એ જ પ્રમાણે અત્યારે તે દરેક રસ્થામાં જૈનમંદિર છે.
પંદરમી સકીમાં (૧૪૫૦) મેવાડના મુખ્ય મંત્રી રામદેવ અને ગુંડાજી હતા, જેમના આગ્રહથી શ્રી સેમસુદરસૂરિજી એ મેવાડમાં ખૂબ વિહાર કરી જનધર્મની જોતિ જગાવી હતી. આ સમયે દેવકુલપાટક(દેલવાડા) માં નીમ્બ શ્રાવકે ખૂબ ખર્ચ કરી માટે મહત્સવ કર્યો હતો. અને શ્રી ભુવન વાચકને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. આવી રીતે મહારાણા લાખાજીના પરમ વિશ્વાસુ શ્રાવક વિસલદેવે ૧૪૩૮ માં શ્રેયાંસનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૪૪૪માં જિનરાજસૂરિજીના હાથે આદિનાથજીની પ્રતિષ્ઠા થઈ હતી. ૧૪૮૯માં પણ શ્રી સેમસુદરસૂરિજીએ ઘણાં સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી હતી. રાણા મોકલજીના સમયમાં તેમના મુખ્ય મંત્રી સયાજીપાલજીએ ઘણાં જૈન મંદિર બનાવ્યાં હતાં. ત્યારપછી રાણા કુમ્ભાજીના સમયમાં મેવાડમાં ઘણાં જેને મંદિર બન્યાં છે. તેમાંયે ચિત્તોડતું કુંભારાણાનું મદિર એની સાક્ષી પૂરે છે. રાણા કપુરનું મંદિર પણ આ સમયે બન્યું છે રાણા કુંભાજીએ પણ એમાં મદદ-સહાયતા આપી છે. તેમજ નાગદાના મદિરો તેમાં ચે થી અદબદજીનું મંદિર બન્યું છે અને શ્રી શાન્તિનાથજીની સાત ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા ૧૪૪ મહાશુદિ ૧૧ ગુરૂવારે શેઠ લક્ષ્મીધરજીએ અને તેમના પુત્રોએ પ્રતિષ્ઠા કરાવી છે તે પણ એ જ સમય છે.
ત્યારપછી રાણા ઉદયસિંહના સમયે ઉદયપુરમાં બનેલ જન મંદિર તેમજ મહારાણા પ્રતાપ અને ભામાશાના સમયે અને ત્યારપછી પણ મેવાડ સાથે જન ધર્મની વલંત તિ રૂપ જ રહ્યું છે.
જે ફરમાન બહાર પાડયું હતું તે ખાસ વાચવા યોગ્ય છે. ખાસ ફરમાન પશુ એ વધુ સાફ કરે છે કે રાજને જેનધમ ઉપર કેટલો સુંદર અનુરાગ હતો.
स्वस्तिश्री एकलिंगजी परमादातु महाराजाधिराज श्री कुंभाजी भादेसातु मेदपाठरा उमराव यावोहार कामदार समन्त महाजन पंचाकस्य अन मापणे अठे श्रीपुज तपगच्छका नो देवेन्द्रमूरिजीको पथमा तथा पुनम्या गच्छ का हेमाचारजनी को परमोद है। धर्मज्ञान बनायो मो मंठे आणाको पंथको होवेगा जाणीने मानागा, पुजागा । परथम (प्रथम) तो आगे मुही आपणे गढकोट में नींवदे नद पहोला श्री रिषभदेवजीरा देवरा की नींव देवारे है, पूजा करे हे अपे मजु ही मानेगा । सिसोदा पगडा होवेगा नेसरे पान (मुरापान) पीवेगा नहि और धरम मुरजाव में जीव राखणो या मुरनादा लोयगा जणीने महासत्रा (महासतियों Rી સાન ) જો જે રે જાગીને તરાજ