________________
ઈતિહાસ ] : ૩૫૯ ?
ફલેધી વર્તમાન ફલેધી* મારવાડ જંકશનથી નીકળતી જોધપુર રેલવેની જોધપુરથી મેટા (મેહતા) રિડ લાઈનમાં મેડતા રોડ જંકશન છે. સ્ટેશનથી માત્ર બે ફલીંગ દૂર આ ફધી તીર્થ આવેલું છે. અહીં બે જિનમંદિરે, ધર્મશાળા, દાદાવાડી વગેરે છે.
ફલોધી પાર્શ્વનાથજીનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂલનાયકજીની શ્યામવર્ણ સુંદર પ્રાચીન પ્રતિમા પરમ દર્શનીય છે. આ મોટુ મંદિર છે અંદર સુંદર મીનાકારી કામ પણ જોવાલાયક છે. અાપદજી તથા નદીશ્વર દ્વીપના પટ બહુ જ આકર્ષક અને મનહર છે. રંગમંડપમાં ત્રણ મેટી મૂતિઓ છે, જેના ઉપર સંવત ૧૬૫૩માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય વિજયસેનસૂરિજીના શિષ્ય વિનયસુંદર ગણિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ ત્રણે મૂતિઓ શ્રી પાર્શ્વનાથજી, શીતલનાથજી તથા અરનાથજીની છે. ચારે બાજુ સુંદર ચોવીશી દેરીઓ છે.
બીજું દેરાસર શ્રી શાન્તિનાથ પ્રભુજીનું છે. આમાં પણ પંચકયાકના ભાવ સારા છે.
મૂલમંદિરના ભારવટીયામાં પ્રાચીન બે લેખે છે.
" संवत् १२२१ मार्गसिर सुदी ६ फरवद्धिकायां देवाधिदेवश्रीपार्श्वनाथचैत्ये श्रीभागवटवसीय "रोपी" मुणिमं दसाढाम्पो आत्मश्रेयाथ धीचित्रकूटीय सिलफटसहितं चंद्रको प्रदत्तः शुभं भवतु "
(બાબુ પુ. ના, સં. પ્રા. લે. મેં ભા. ૧-લેખાં ૮૭૦) બીજા લેખમાં સંવત નથી એટલે નથી આપતે, પરંતુ ઉત્તાન પર કરાવ્યાની સૂચના છે.
અહીં દર વર્ષે આ શુદિ દશમે મેટે મેળે ભરાય છે તેમજ પિથ દશમે પણ ૯-૧૦ ને મેળો ભરાય છે. મંદિર માટે અને ભવ્ય છે. ૫૦૦ માણસ સમાઈ જાય એવડુ છે. ઠ્ઠી એક પણ જેનનું ઘર નથી અને મંદિરને ફરતા
• એક બીજું લોધી પણ છે જેને પેક ફોધી કહે છે, જેમાં સવવ જેનો ૭૦૦ ઘર છે, છ જિનમંદિરો છે તેમજ પાડ્યા છે. દાદાવાડીનો છે. એ મદિર મામ બહાર તળાવ ઉપર છે. જિનમંદિરો મા પ્રમાણે છે ગેડી પાનાથ, ભાજ, શીતલનાથજી, શાંતિનાથ, ભાથિજી, મહાવીર તુ બંને ચિન્તામણિ પાના. દર મંદિરના અનુક્રમે બા મુલાયક છે ગામ ના નળા ઉપર ગોળાર્ધનાથનું મદિર છે જેમાં આ ગે ડીપાર્શ્વનાથ ખાદિ બની ચરબ દુએ છે જ પ્રતિ વીસમી સદીનાં છે, પરંતુ ગ-મીનાકારી કામ વગેરેથી સાબિત અને નીલ છે. જોધપુરથી આ અપીલ છે.