________________
-
-
-
ઈતિહાસ ]
: ૩પ૭ : . ત્યારપછી બરાબર એકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીબા ઉપર
બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દુધ ઝરે છે. આમ રાજ જતાં તેણે ધધલને પણ આ દ્રષ્ય બતાવ્યું. તેણે (ધાધલે) મનમાં ચિંતવ્યું કે-ની આ ભૂમિમાં કેઈ જક્ષ યા તે કઈ દેવતાવિશેષ હશે-હેવો જોઈએ. • ત્યારપંછી ઘેર આવીને નિરાંતે સૂતે ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષે આ પ્રમાણે કહ્યું કે-આ સ્થાનમાં ભૂમિગભે ઘરમાં કેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે તેને બહાર કાઢીને પૂજા કરે. ત્યારબાદ સવારમાં જંપલે જાગીને શિવંકરને પિતાના સ્વપ્નનું વૃત્તાંત-સમાચાર કા.
ત્યારપછી કુતુહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજાપૂર્વક ટેકરાની ભૂમિ ખેદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણાથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બંને જણ રોજ ઉતાવપૂર્વક પ્રભુપૂજા કરે છે. આવી રીતે ત્રિલેકનાથની પૂજા કરતા એક વાર પુનઃ અધિષ્ઠાયકદેવે રવપ્નમાં આવીને કહ્યું કે-તે રથાને જ મંદિર બનાવે છે અર્થાત્ જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવે). આ સાંભળી ખુશી થયેલા બન્ને જણાએ પોતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવુ શરૂ કર્યું. કુશલ સૂત્રધારે-કારીગરો તે કાર્ય માટે નિયુક્ત કર્યા જ્યારે અગમંડપતિયાર થયે ત્યાર પછી અહ૫ ધનના કારણે (કારીગરોને પગાર આપવાની શક્તિ ન રહેવાથી કારીગરે ચાલ્યા ગયા. આથી બન્ને શ્રાવકો ખેદ પામ્યા–અધીર થયા.
ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયકદેવે કહ્યું-આજથી તમે સવારમાં કાગડા બોલે તે પહેલાં પ્રભુજીની આગળ રજ કમ(નામ )ને સાથીઓ જેશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજે. તેમણે તે દ્રવ્યથી મંદિરનું કામ આગળ શરૂ કરાવ્યું. યાવત પાંચ મંડપ પૂરા થયા અને નાના મંડપ પણ ત્રણ ભુવનના મનુષ્યોને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું ય ર થઈ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે-આટલું દ્રવ્ય કયાંથી આવે છે? જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરજીના ખંભાની પાછળ છુપાઈને જોવા લાગ્યા. તે દિવસે દેવોએ દ્રોને સાથીઓ ન પૂર્યો. થોડા સમયમાં મિથ્યાવીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નશી આરાધેલા દે પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવસ્થામાં જ મંદિર રા.
અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં જગચ્છના મંડનરૂપ શ્રીશીલ(સીલ ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા મહાવાદી દિગંબર ગુણચંદ્રના વિજેતા શોધ ઘેલસૂરિજીએ ચતુવિધ સઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચંત્યશિખરની પ્રતિષ્ઠા કરી
કાલાંતરે કલિકાલના માહાયથી બંતરે કેલીપ્રિય અને અધિર ચિત્તવા હોય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સુરા સાકાવાવને