________________
-
-
-
- -
-
-
ઈતિહાસ ] ૪ ૩૧૯ :
રાણકપુરજી એનાં શિખરો બહુ જ ભવ્ય દેખાય છે ચેમુખજીમાં મૂલનાયકજીની મૂર્તિ પર સં. ૧૫૧૧ને લેખ છે. નલિની ગુલ્મ વિમાનને પરિચય કરાવતું આ અદ્દભુત મદિર પૂર્ણરૂપે અહીંથી દેખાય છે. મંદિરજીને આ નમૂને બીજે ક્યાંય દેખાતે નથી સુંદર સંપૂર્ણ કલામય આ મંદિર દર્શકના મનને એટલું આકર્ષે છે કે અહીંથી ખસવાનું મન જ નથી થતું.
પ્રદક્ષિણામાં ૮૪ જિનાલય છે આ સિવાય સમેતશિખર, મેરુપર્વત, અષ્ટાપદ, નંદીશ્વરદ્વીપ આદિના સુંદર આકારની રચના છે. પટ બનાવેલા છે. દેરીઓમાં કેટલીક તે રાજા સંપ્રતિના સમયની મૂતિઓ છે. જ્યારે કેટલીક સલમી અને સત્તરમી શતાબ્દિની મૂતિઓ છે. મૂળનાયક ભગવાનની જમણી તરફ રાયણવૃક્ષ નીચે શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. તેમજ સહસકૂટ તથા સહસ્ત્રફણા પાશ્વનાથના ચિત્રની કુશળના પરમ દર્શનીય છે.
મૂલ મંદિરમાં પ્રભુજીનાં નિરંતરદશન થઈ શકે તેવી રીતે પ્રભુજીની સામેના ખંભા ઉપર શેઠ ધર શાહની અને શિલ્પી દેપાકની ઊભી મૂર્તિઓ છે, બીજા ખભાઓમાં પણ ધરણુશાહુક અને રત્નાશાહની મૂતિઓ છે. દંતકથામાં કહેવાય
* ધરણાશાહે આ લેક્યદીપિકા મદિર બંધાવ્યું છે. આ સિવાય તેનાં સત્કાર્યોની નેધ તેના શિલાલેખમાં મળે છે જે આ પ્રમાણે છે
અજારી, પીંડવાડા, સાલેર આદિ સ્થાએ નવા અનેક દેવાલય બંધાવ્યા; ઘણે ઠેકાણે જીર્ણોદ્ધાર કરાવ્યા. રાણકપુરમાં જ ૮૪ સ્થભની વિશાળ પૌષધશાળા બંધાવી અને ૧૪૮૪ના ભયકર અકાલસમયે જગડુશાની માફક દાનશાલા ખાલી અને વાવ, તળાવ વગેરે લોકોપયોગી સાધનો કરાવી જીવન અમર બનાવ્યું છે.
આ સિવાય એક બીજો શિલાલેખ ૧૬૫૧ ને છે, જે આ પ્રમાણે છે
"सवत् १६५१ वर्षे वेशाख शुदि १३ दिने पातसाहि श्री अकबर प्रदत्त जगद्गुरुविरुदधारक परमगुरू तपागच्छाधिराज भटारफ श्री ६ हीरविजयसूरीणामुपदेशेन श्रीराणपुरनगरे चतर्मख श्रीधरणविहारे श्रीमदहमदावाहनगरनिस्टवयुसमानपूरवास्तव्यप्राग्वट ज्ञातीय मा रायमलभार्या वरजूभार्या सुरुपदे तत्पुत्र सा. खेता सा. नायकाभ्यां माररथादि फटम्मयताभ्यां पूर्वदिक्प्रतोल्या मेधनादाभिधो मडप. कारितः स्वयोर्थे सुत्रधार समल माप शिवदत्त विरचितः
પ્રથમ ખાંડમાં ચામુખજી પર લેખ છે તે આ પ્રમાણે છે
"स १४९८ फा. व. ५ धरणाकेन भ्रातृज स. लाखादिकुटुम्वयुवेन श्रीयुगादिदेव का प्र. तपागच्छनायक श्रीसोमसुदरसरिभिः"
પ્રથમ ખંડમાં ઉત્તર તરફ આ પ્રમાણે લેખ છે
"सं. १६७९ वर्षे वयात सुदि ११ वार बुधे मेदपाटराजाधिपतिरागा श्रीकारह विनयराज्ये तत्समये तपागच्छाधिपति भारफ भीविजयदेवसूरि उपवेरोन पं. केला पं जयवि.