________________
નીતામા
: ૩૩૪ :
[જૈન તીર્થાંના અપેારે-તા દીચાણાજી પહોંચી જાય છે. અહીં આવી, પૂજા–સેવા કરી, સ્વામીવાત્સલ્ય જમી રાત રહી એકમની સ્તુવારે પૂજા આદિ કરી, સ્વામીવાત્સલ્ય જમી ઘેર જાય છે. અહીં ચાર લુટારુતા ભય રહે છે. એટલે વાસણ પણુ તાંબાપીત્તળનાં નહિ પશુ માટીના વધુ વપરાય છે. યપિ અત્યારે મહુર જેવું નથી જ છતાં ચ ચાકીયાત જરૂર રાખવા.
અહીંથી નીતેાડા છ માઈલ દૂર છે. નીતાડા જતાં રસ્તાથી ચાઢ દૂર એ ર્તાગ ઉપર શ્રી શાંતિનાથજીના પ્રાચીન મંદિરનુ ખ`ચિર છે. ત્યાં થાંભલા ઉપર ૧૧૪૪ ના લેખ છે. તેમજ મૂળભારે અને રંગમ ́ડપના દ્વાર ઉપર પણ પ્રભુમૂર્તિઓ છે. અહીંથી એક માઇલ દૂર કેર છે. કૈરથી એ માઇલ દૂર માંડવાડી અહીં નાનુ મદિર છે. ચંદ્રપ્રભુજીની મૂર્તિ છે. ૧૯૭૩માં ધનારીના શ્રીપૂજ મહેદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. મંદિર નાનુ પણ પ્રાચીન છે. ૧૯૭૩માં છ ખાર થયા ત્યારની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં શ્રાવકનું ઘર નથી. રમારી, ભિલે, રાજપુતેની વસ્તી છે. અીંથી ત્રણુ માઇલ દૂર નીતાં છે
નીતાડા
અહીં બાવન જિનાલયનુ પ્રાચીન મ’દ્વિર છે. મૂલનાયકજી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી છે. મૂલનાયકજીની મૂર્તિ પ્રાચીન અને મનેાહર છે. અત્યારે ખાવનજિનાલયને બદલે ૪૧ કરીએ છે. મૂલનાયકજીના પરિકરની ગાદી નીચે લેખ છે / ભેંર્ ૧૧૦ × અહીં મૂલ ગભારામાં ત્રણ મૂર્તિએ છે. મૂલ ગભારાની બહારની પ્રથમ ચાકીમાં ચાર મૂર્તિ છે. અને બાજુમાં ઉપરના એ ગોખલામાં એ મૂર્તિ છે અને બે નીચેના ગાખવામાં એ મૂર્તિ છે. આા અને મૂર્તિઓ ખૂબ જ પ્રાચીન છે. કૈરીએમાં લેખા મલે છે જે આ પ્રમાણે છે.
કૈરી નવેંબર ત્રીજામાં શ્રી બ્રહ્મશાંતિયક્ષની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે. " संवत् १४९१ वर्षे वैशाख शुदि २ गुरुदिने जक्षत्रह्ममूर्ति स्थापिता शुभं भवतु"
આ સિવાય ખીંછ દેરીમાં સ. ૧૨૨૯, ૧૨૨ના લેખા છે. ૧૭૧૩ને પણ લેખ છે. અત્યારે ૪૧ દેરીઓમાંથી ૧૯ ઢીએમાં મૂર્તિ એક છે. બાકીની ખાલો છે.
૧પર૩ની એક ધાતુની પંચતીર્થી પશુ છે.
સ. ૧૯૮૧માં ધનારીના શ્રીપુજ મરું દ્રસૂરિજીના ઉપદેશથી છીંખાર થયા છે, આના મેાટા લેખ પણ છે. અહીં શ્રાવકનાં ઘર ૪૦ છે. ધર્મશાળા, ઉપાશ્રય છે. ઢીયાણાજીથી નીતેાડાના ગાઠા રસ્તા તે સારી છે.
નીતેાઢાથી ચાર માઈલ દૂર સ્વરૂપગજ થાય છે. અહીં સુંદર ધાતુ સ્મૃતિનુ ઘરમંદિર છે. મહાવીર જૈન ગુરૂકુલ ચાલે છે, ધર્મશાળા છે.
સ્વરૂપશંજથી પેશ્વા, કાજરા થઈ પીંડવાડા જવું. બન્ને ગામેામાં શ્રાવžાનાં ઘર અને મતિ છે, તેમજ સ્વરૂપગજની પાસે ચાર માઇલ દૂર રાહીયા ગામ છે.