________________
--
-
-
ટાણ
[ જેન તીર્થોના લેટાણા નાંરીયાથી દક્ષિણે ચાર માઈલ દૂર લેટા છે. તે સારો અને ગાડાં જાય તે છે. ટાણા ગામથી શા માઈલ દૂર આપનું મંદિર આવ્યું છે. ગામમાં રબારી અને રાજપુતની વસ્તી છે. મંદિરને પૂજારી ગામમાં રહે છે. પેસતાં નાકા ઉપર જ તેનું ઘર છે. યાત્રિકે મોડું થયું હોય તે અહીંથી મંદિરની કુંચી માટે પૂજારીને સાથે લઈ લે સારે છે.
પહાડની તળેટીમાં આ સુંદર પ્રાચીન મંદિર આવ્યું છે. પેસતાં પ્રથમ સુંદર ધર્મશાળાના જમgી અને ડાબી બાજુ બે મેટા મેટા ઓરડા છે. પછી પગથિયાં . ચટી ઉપર જવાય છે. ઉપર પેસતાં જ શ્રી ભૂલનાયકજી શ્રી કષભદેવ ભગવાનની ભવ્ય અદભુત મૂર્તિનાં દર્શન થાય છે.
સૂલ ગભારામાં પ્રથમ તીર્થપતિશ્રી આદિનાથ પ્રભુજીની પરિકર સહિતની અર ભૂત મરમ સૃતિ પ્રાચીન અને પરમ સાત્ત્વિક છે. પરિકરમાં ઇક-ઇ -કિન્નર વગેરેની અદભૂત રચના તે છે જ અને નીચેના ભાગમાં સિંહ હાથી અને ધર્મચક્ર પાસેનાં હરિયુગલ પણ સુંદર છે. મૂવનાયકજીની મૂર્તિ અઢીથી ત્રણ હાથ મેય અને ભવ્ય છે.
બહાર રંગમંડપમાં પ્રાચીન કાઉસગીયાજી છે. આ બનને કારાગીયા પશ્વનાથજીના છે. આમાં ખાસ તે લોટ પછી કાઉસગીયાજીમાં છેતીની જે ખાઓ ઉતારી છે એનું શિપ તે અદ્દભૂત છે. તેમજ તીની કેર પણ સુંદર છે. તેમજ શ્રાવક શ્રાવિકા કિન્નર ચુગલ વગેરે પણ સુંદર છે. બન્નેમાં લેખ આ પ્રમાણે છે. જમણી બાજુના કાઉસ્સગીયાને લેખ ___" संवत् ११३७(०) ज्येष्ठ कृष्णपंचम्पां श्रीनिवृत्तककुले श्रीमदानदेवाचार्य x मुकुर्य कारित जिनयुग्ममुचमं ॥"
ડાબી બાજુ શ્રી વીર પ્રભુની પરિકર સહિતની સુંદર મૂર્તિ છે. તેના કાઉસ્સગીયામાં નીચે પ્રમાણે લેખ છે.
९ संवत् ११४४ ज्येष्टवादि ४ श्रीनिवृत्तऋजुले श्रीमदानदेवाचार्याय गच्छ लाटाणकचंत्ये प्रागवाटवसीय श्रेष्ठिनाहीणे श्रेष्ठि टीत आमदेव तमोत्रा श्रीवीरबर्द्धमानस्वामी प्रतिमा कारिता-1"
મંદિર દ્વારા થયેલે છે એક ઓરડીમાં સંવત ૧૮૬૦ ની શ્રી કૃષભદેવપ્રભુજીની ચરણપાદુકા છે. એની પ્રતિષ્ઠા શ્રી વિજયલમિસુરિજીએ કરી છે. યાત્રિએ સામાન સાથે રાખીને જ આવવું સારું છે. અહીં કોઈ પણ વસ્તુ નથી.
અહીંથી પહાહ રાતે ચાર માઈલ દર રીચાણાજી તીર્થ છે. એક પહાડ જ