________________
-
-
-
ઈતિહાસ ]
૩૪૩ :
કેટા તીર્થ , કે રટાજીનાં પ્રાચીન નામ શિલાલેખના આધારે આ પ્રમાણે છે-કgયાપુર, કનકાપુર, કેલપુર, કેરંટનગર, કેરટપુર, કેરંટી. આ નગરની ૧૪ કકારની વસ્તુઓ પ્રસિદ્ધ ગણાતી હતી
કણુયાપુર, કનકધર રાજા, કનકાવતી રાણી, કનયાકુવર, કનકેશ્વર મૂતા, કાલકા માતા, કાવી વાવ, કેદારનાથ, કઠુઆ તલાવ, કલર વાવ, કેદારિયા બામણ, કનકાવતી વેશ્યા, કેશરીયાનાથ, કૃણમદિર
અત્યારે ૧૪ માંથી આ સાત છે-કાલિકા માતા, કાંબી વાવ, કેદારનાથ, કકુબા તલાવ, કલર વાવ, કૃષ્ણમદિર અને શ્રી કેસરીયાનાથ. અહીં એક દંતકથા પ્રચલિત છે કે-કેરટાજીમાં જ્યારે આનદ એકલાનું રાજ્ય હતું અને તેમના મહામાત્ય નહુડમંત્રી હતા તેમણે નીચેનાં પાંચ સ્થાને મહાવીર પ્રભુની સેવામાં–મદિરને અર્પણ કર્યા હતાં. કાલિકા દેવલ, ખેતલા દેવલ, મહાદેવ દેવલ, કેદારનાથનું મંદિર અને કાંબી વાવ અત્યારે એક કાંબી વાવ પ્રભુસેવાના હક્કમાં છે
એક સમય એ હને કે આ નગર બહુ જ જાહેરજલાલી અને આબાદી ભેગવતુ હતુ લગભગ વિ સં. ૧૫ માં શ્રી વૃદ્ધદેવસૂરિજીએ ત્રીસ હજાર અને પાંચસે જૈનેતર કુટુઓને પ્રતિબોધ આપી જેનધમ બનાવ્યા હતા. નાહડ મત્રીને પણ તેમણે અહીં જ પ્રતિબધ આપી જૈનધમાં બનાવેલ હ તેમજ ચામુંડાદેવીને પણ સૂરિજીએ અહિસાનાં અમી પાયાં હતા. આ કોરટ નગરમાથી કોરટક ગચ્છ નીકળે છે જેમાં અનેક પ્રભાવિક આચાર્યો થયા છે. આ ગચ્છના સ્થાપક પાર્શ્વનાથસંતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીના લઘુ ગુરુમધુ શ્રી કનકપ્રભાચાર્યજી હતા. ત્યાર પછી વિ. સ. ૧૫૨૫ લગભગમાં કેરટ તપા નામની એક શાખા પણ આ ગચ્છમાંથી નીકળી છે સત્તરમી સદી સુધી આ શાખા વિદ્યમાન હતી.
કેરેટનગર અત્યારે તે નાનું ગામડુ છે. ૬૦-૬૫ જેના ઘર છે. ઉપાશ્રય છે, ધર્મશાળા છે અને ચાર શિખરબદ્ધ સુદર જિનમદિરે છે. મદિરોને પરિચય આ પ્રમાણે છે –
૧. ચાર મંદિરોમાં સૌથી પ્રચીન અને ભવ્ય મંદિર શ્રી મહાવીર પ્રભુનું છે તે ગામથી ૦૧ ગાઉ દૂર છેઆપણે એ ગળ જોઈ ગયા તેમ આ મદિરની મૂલસ્થાપના શ્રી વીર નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિજીના હાથે થઈ છે. ત્યાર પછી અનેક જીર્ણોદ્ધાર થયા છે, પરન્ત વિ સ ૧૭૨૮ માં તપાગચ્છીય દાદા શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પર પગના સમુદાયના પટ્ટધર શો વિજયમસૂરિજીના આનાથી જયવિજયજી ગણિજીએ મૂલપ્રતિમા ખડિ વરાથી દ્વાર કરાવી નવન સદર શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ સ્થાપી, જેને લેખ પ્રમાણે છે–
"संवत १७२८ वर्षे श्रावण सुदि १ दिने भट्टारक श्रीविनयममरीश्वरराज्ये श्रीकोररानगरे पंडित श्री ५ श्री श्री जयविजयगणिना उपवधी मु.