________________
કેટા તીર્થ
૩૪૪ :
[ જૈન તીર્થોને जेता पुगसिंगभार्या, मु. महारायमिंग मा. सं. बीका सांवरदास की. उधरणा. . ને, મા. જામ, તા. રાધા, મા. રણમાં, સા. છાંગા, સા. નારાયણ, सा. कचरा प्रमुख समस्त संग मेला हूइने श्रीमहावीर पचासण बहसार्या छे. लिखित गणि मणिविजय. केसरविनयेन । बोहरा महबद सुन लाधा, पदमा लखतं समस्त संघ नई मांगलिकं भवति, शुभं भवतु ॥"
પરંતુ અત્યારે આ પ્રાચીન મૂર્તિ મૂલનાયકજી નથી. એના બદલે અહીંના સંઘે પાછળથી જે નવી મૂર્તિ બિરાજમાન કરી તે મૂલનાયક તરીકે અત્યારે વિદ્યમાન છે.
૨. આ સિવાય તેરમી સદીનું બનેલું એક મંદિર છે. ઉપદેશતરંગિણીમાં કેરટના મદિર માટે આ પ્રમાણે એક ઉલ્લેખ મળે છે.
" एकदा कोटपुरे श्रीवृद्धदेवमूरो विनमात्सं १२५२ वर्षे चातुर्मासी स्थिताः नत्र मंत्रीनाहडी लघु भ्राना मा. लिस्तयोः पू. कुटुभ्वानाञ्च प्रतिबोध
मंत्रिणा दृढवमेरंगग ७२ जनविहाराः नाडयमहीनमुखाः कारिताः करंटकादिपु, प्रतिष्ठिता श्रीदेवमरिमिः सं. १२५२ वर्षे मंत्रिणा यावज्जीवं जिनपूजाधभिग्रहो गृहीतः भोजनस्य प्राक् | "
ઉપદેશતરંગિકારે ૧૨૫૨ મા વૃધ્યદેવસૂરિ અને મત્રો નાહડની જે ઘટના રજૂ કરી છે તે અને વિ. સ. ૧૨૫ ના શ્રી વૃધ્ધદેવસૂરિ અને મંત્રી નાહડ જુદા જ સમજવાના છે ૧રપર મા થયેલા નાહડ મત્રી અને તેમના લઘુ બધુ સાલિગે કરાવેલ મદિર, આ આદિનાથજીનું મંદિર હોય તેમ સંભવે છે. આ મૂતિ પણ ખડિત થવાથી સં. ૧૯૦૩ માં નવી મૂર્તિ સ્થાપેલી છે તે અત્યારે મૂલનાયક છે. લેખ આ પ્રમાણે છે.
" संवत १९०३ शाके १७३८ प्रवर्तमाने माघशुक्लपञ्चम्यां भृगो कोरटा महाजन ममस्त श्रेयोऽयं श्रीऋषभजिनवित्रं का. देवसूरगच्छे श्रीशान्तिसागरमूरिमिः प्र. सागरगच्छे"
મૂલનાયકની બન્ને બાજુ મોટી મોટી આદિનાથજી તથા શાંતિનાથજીની મૃતિઓ છે. બહારના રગમ ડપમાં પણ મૂતિઓ છે.
૩. મે મદિર ગામમાં છે. આ મંદિર કયારે બન્યું તેને ઉલ્લેખ નથી મલતે છતાં પ્રાચીન તો છે જ એમાં ને સંદેહ જ નથી એક નવ ચાકીના ખંભા ઉપર “ આ જાત્રા” વંચાય છે. મહાવીર મંદિરમાં પણ આવા અક્ષરો વચાય છે. આથી એમ લાગે છે કે મત્રી નાહડના કુટુમ્બીએ આ મંદિર બનાવ્યુ હોય