________________
કાપરડાજી તીર્થ
: ૩પ૦ :
[ જેને તીર્થોને મારવાડમાં જોધપુર, બિકાનેર, જેસલમેર, નાગોર, ચીરહી, મેહતા, કિશનગઢ, માલપુરા આદિ મે ટાં શહેરે છે તેમજ આ શહેરો પાસે જન તીર્થભૂમિએ જેવાં પ્રાચીન સ્થાને પણ છે બિકાનેરમાં ભાડાસર, જેસરમેરમા લેવ, નાગોરમાં ચિતામણી પાર્શ્વનાથ, સીલ્હીમા એક જ લાઈનમાં ૧૪મંદિર, સીડીની આજુબાજુ નાણા, બેડા, નાંરીયા, બામણુવાડા આદિ જન તીર્થો છે. આ સ્થાને એ નગરથી પ્રાચીન છે.
ઐતિહાસિક ઘટનાઓથી સમજાય છે કે ૧૫૪૧ માં છે. શુ. ૩ શનિવાર રહણી નક્ષત્રમાં બીકાજીએ બીકાનેર વસાવ્યુ, ૧૨૧૨ ના શ્રા શુ ૧ ( આષાઢ શ૧) એ રાવલ જેસાજીએ જેસલમેર વસાવ્યું, ૧૧૫ માં જેઠ શુ ૧૧ રાઉ જોધાજીએ જોધપુર વસાવ્યું. ૧૩૩૦ માં જાહેર વહ્યું, ૧૬૧૯ માં માલપુરા અને ૧૬૬૯ માં કિશનગઢ વસ્યુ
જેધપુર તે વર્યું ૧૫૧૫ માં કિન્તુ આ ટેટમાં આવેલાં ઓસિયા, ફલેધી વગેરે તે જોધપુર પહેલાંનાં સ્થપાયેલા છે. જેનસાહિત્યમાં ઉલ્લેખ મળે છે કે આજથી રિક૭૩ વર્ષ પહેલાં શ્રી રત્નપ્રભસૂરિજીએ એસીયાનગરીમાં એસવાલ વંશની
સ્થાપના કરી શ્રી મહાવીર પ્રભુનું મદિર સ્થાપ્યું, તેમણે પ્રતિષ્ઠા કરી –જે મંદિર અદ્યાવધિ વિદ્યમાન છે. આ નગર જોધપુરથી ચાલીસ માઈલ દુર છે
લેધી પાર્શ્વનાથ તીર્થની સ્થાપના થી વાદિદેવસૂરિજીએ ૧૧૮૧ માં કરી છેસુરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે, સાંડેરાવમાં એક પ્રાચીન જૈન મંદિર છે જેની થાપના વિક્રમાદિત્યના પિતા ગાંધર્વસેનના હાથે થઈ છે, જે મંદિરને જીર્ણોદ્ધાર ૧૦૧૦ માં સડેરગીય શ્રી ઈશ્વરસૂરિજી શિષ્ય શ્રી યાભદ્રસૂરિજીએ કરી છે. એ સૂરિજી જ આંબિલની તપસ્યા કરતા અને આહારમાં માત્ર આઠ કવલ જ આહાર લેતા હતા
આવા તપસ્વી સૂરિપુરાના હાથે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. શ્રી યશેભદ્રસૂરિજી નાડલામાં ચોમાસું રહ્યા હતા, એ વખતે આ સ્થાન(નાડલાઈ) તીરૂપે પ્રસિદ્ધ જ હતું. જોધપુર સ્ટેટમાં એસીયા, ફલેધી, મેહતરેડ) રાહુકપુર, વકાણ, નાડેલ, નાડલાઈ, સુછાળા મહાવીર (ઘારાવ, રાતા મહાવીર (બીજાપુર, બાલીની પાસેનું સેવી, સંડેરાવ આદિ જૈન તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જોધપુર બીકાનેર રેવે લાઇનના પીપાડ રોડ જંકશનથી બીલાડા જતી રેલ્વેના શલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કપડા નામનું ગામ છે. અહીં આ એક સુંદર જન મદિર તીર્થરૂપ છે. અઠુઆ અત્યારે તે મામુલી વસ્તી છે. પરંતુ સારી રીત જેનારને એમ જરૂર સમાય એમ છે કે આ સ્થાન એક વાર સારી આબાદીવાળું શહેર હશે
ગામમાં શ્રી સ્વયંભૂ પાશ્વનાથજીનું ચાર માળનું વિશાળ ગગનચુમ્બી ભવ્ય મંદિર છે. આ મદિર ૧૬૭૫ માં તારવાસી ઓસવાલ ભાણા ભંડારીએ