________________
ઈતિહાસ ]
• ૩૩૭ :
રાતા મહાવીર અહીંની જનતા ભાવિક, ધર્મપ્રેમી છે. ઘણે ભાગ વ્યાપારી હેવાથી બહાર રહે છે. સુંદર બાવન જિનાલયનુ મન્દિર છે ધર્મશાળા, ઉપાશ્રય, લાયબ્રેરી વગેરે છે.
સેમેશ્વર, દેસુરી થી ૪ માઈલ પૂર્વમાં આ ગામ આવ્યું છે. અહીં પ્રાચીન જૈન મંદિર બહુ જ સુંદર છે. મૂલનાયક શ્રી શાંતિનાથજી છે. ગડવાડની નાની પંચતીર્થમાં આ તીર્થનું સ્થાન મનાય છે. નાણા, બેડા, રાતા મહાવીર, સેવાડી અને સેમેશ્વર શાન્તિનાથ આ પાંચ ગામની નાની પચતીથી કહેવાય છે. હમણું સુંદર જીર્ણોદ્ધાર થયે છે ધર્મશાળા છે.
રાતા મહાવીર આર. એમ. આર રેલ્વેના એરનપુરા સ્ટેશનથી પૂર્વ દિશામાં ૧૪ માઈલ દૂર વિકટ પહાડીઓની વચ્ચે આ તીર્થસ્થાન આવ્યું છે. તેમજ પગરસ્તે સેવાકીથી વિજાપુર જવાય છે. અહીં સુ ર જિનમ દિર છે ધર્મશાળા-ઉપાશ્રય છે. વિજાપુરથી રા માઈલ દૂર જ ગલમાં રાતા મહાવીરનું તીર્થ આવ્યું છે. અહીં સુદર પ્રાચીન ૨૪ જિનાલયનું ભવ્ય મંદિર છે ભગવાન મહાવીરદેવની સુંદર લાલ રંગની રો હાથ ઊંચી ભવ્ય મૂતિ મૂલનાયકજી છે. એટલે શ્રી રાતા મહાવીર તરીકે આ તીર્થ પ્રસિદ્ધ છે શીલવિજયજી પિતાની પ્રાચીન તીર્થમાલામાં લખે છે “ ઘોર
સેવાડી–અહીં બસે ઘર જૈનેના છે બે મેટી ધર્મશાળાઓ છે, ઉપાશ્રય છે અને બજાર વચ્ચે જ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મલનાયકજી મહાવીર પ્રભુની નો હાથની સુદર દર્શનીય મૂર્તિ છે. આ મંદિર બારમી સદી બનેલું છે તેમજ ૧૨૪૪ના માઘ શુદિ ૧ રવિવારે પ્રતિષ્ઠિત કરેલી સડકછીય શ્રી યશોભદ્રસુરિજીની પર પરાના આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજીની મૂર્તિ પણ બિરાજમાન છે. આ સિવાયના અલીના મંદિરમાં ૧૧૭, ૧૧૯૮-૧૨૫૧, ૧૨૧૩ના પ્રાચીન લેખો છે, જેમાં દેરી બનાવ્યાના, દાનને લેખો છે તેમ કેટલીક દેરીઓની ભી તે ઉપર, થાંભલા ઉપર પણ લેખે દેખાય છે કિc ઘસાઈ ગયેલા–જીર્ણ છે વિ. સ. ૧૫૭૨ના લેખમાં મહારાજાધિરાજ અવાજના પુત્ર યુવરાજ કટકરાજ શાંતિદેવની પૂજા માટે દર ૮ ઇમ્સ આપતા તેને ઉલ્લેખ છે. અને આ દાન થાવસ્થંકદિવાકરી આપવાની વિપ્તિ છે વિ. સં. ૧૧૬૭ના એક લેખમાં મદિર માટે અમુક ખડેરોમાંથી અમુક ધન મળે તેનો પણ ઉલ્લેખ છે ગામ બહાર પશ્ચિમ દિશામાં પુરાણી વાવડીની પાસે શિખરબધ્ધ નવું સુંદર મદિર બનેલું છે જેમા ભવનાયક શ્રી વાસુપૂજા ભગવાન છે. તેમજ મદિરની પાસેથી એક છત્રીમાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ વગેરે .
નાની મારવાડ અને મેટી મારવાડમાં ગામેગામ ભવ્ય મંદિરો છે. ઉપાશ્રય છે. શ્રાવની વસ્તી છે. સાધુ મહાત્માઓના વિહારમાં દરેક ગામે આવે છે. આ બધી મદિર-સ્થાને તીર્થ જેવા જ હોય છે પરતુ સ્થાના ભાવથી કેટલાનો પરિચય આપતા? ૪૩