________________
ઇતિહાસ
નાાલ-ભાડલાઇ
• ૩૩ :
નડાલ.
વરકાણાથી ત્રણ ગાઉ દૂર નાટાલ તીથ છે. અહીં સુંદર પ્રાચીન ચાર ભન્ય જિનમ'દ્વિરા છે. તેમાં શ્રી પદ્મપ્રભુનુ' મન્દિર ઘણું જ પ્રાચીન છે. પ્રતિમાજી સ’પ્રતિરાજાના સમયનાં પ્રાચીન છે. આ મદિરની પાસે જ બીજા એ મદિરા છે. જેતે આ મેટા મ`દિરમાં જ સમાવેશ થાય છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, તેમનાયછ અને શ્રી પાર્શ્વનાથજીનાં આમ કુલ ચાર ( ઉપરનાં બે જુદાં ગણુતાં છ ). માટા મદિરમાં ભમતીમાં એક દેરીમાં ચેતરા ઉપર કસેાટીના પથ્થરમાં મનાવેલ ચાસુખનું અખંડ દેરાસર છે; તેમાં કોતરકામ બહુ જ સરસ છે. 'દરની ચારે પ્રતિમાએ કોઈ લઈ ગયુ એમ કહેવાય છે. મરજીમાં એક બહુ જ ઊંડુ ભોંયરું હતું. આ ભોંયરુ' નાડાલથી નાઝુલાઇ સુધીનુ હતુ. સુપ્રસિદ્ધ મહાપ્રભાવિક શ્રી માનદેવ” સૂરિજીએ લઘુશાંતિસ્તંત્રની રચના અહીંજ કરી હતી. પદ્મપ્રભુજીના મંદિરના અણ્ણાહારની જરૂર છે. વિશાલ ધર્મશાલા છે યાત્રિકાને બધી સગવડ મળે છે. તી વહીવટ ગામના શ્રી સધ કરે છે. ગામમાં ૨૫૦ ઘર જેનેાનાં છે. ત્રણ ઉપાય છે, એ ધમ શાળાએ છે, પેાશાલ છે.
તાડુલાઇ.
નાડાલથી નાડુલાઈ તી ત્રણ ગાઉ દૂર છે. અહીં નાનાંમેાટાં મળી કુલ ૧૧ મંદિરે છે. આ શહેર બહુ જ પ્રાચીન છે. તેનું પુરાણું નામ નારદપુરી છે. એ મદિર ગામ બહાર છે અને ૯ મદિરા ગામમાં છે. ગામ બહારનાં બન્ને મદિરા એ ટેકરીએ ઉપર છે. આ ટેકરીઓને લેાક શત્રુંજય અને ગિરનારના નામથી સમેધે છે, ચમત્કારી આદિનાથ મદિર
ગામના દરવાજાની બહાર નજીકમાં જ એક આદિનાથ ભગવાનનુ` મેટું પ્રાચીન મંદિર આવેલુ છે. મંદિરજીમાં રહેલા જુદા જુદા છ સાત શિલાલેખા ઉપરથી જણાય છે કે આ મદિર ખારમા સૈકાથો પણ પ્રાચીન હશે. અહીંના એક શિલાલેખ પરથી સમજાય છે કે અહી' પ્રથમ મહાવીર ચૈત્ય હશે. પાછળથી
* આ પદ્મપ્રભુજીના મંદિરમાં ગૂઢમંડપમાં નેમિનાથ અને શાંતિનાથની કાયેત્સંગ સ્થ એ પ્રતિમાઓ છે તેના ઉપર સ. ૧૨૧૫ વૈશાખ શુટ્ટિ−૧૦ ભામત્રાર; વીસાવાડાના મહાવીર દેવના ચૈત્યમાં બૃહદ્દગચ્છાચાય મુનિચંદ્રસૂરિ પ્રશિષ્ય દેવસૂરિના શિષ્ય પદ્મગણિના હાથે પ્રતિષ્ઠા થયેલી છે. આ પ્રતિમાઓ પાછળથી નાાલમાં લાવીને બિરાજમાન કરી છે એમ લાગે છે આ સિવાય શ્રી પદ્મપ્રભુજીની મૂર્તિના લેખ પણ મળે છે તેમાં સ. ૧૬૮૬ પ્રથમ આષાઢ વદિ ૫ ને શુક્રવારે તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસુરીશ્વપ્રશિષ્ય; સમ્રાટ્ જહાંગીરપ્રવ્રુત્ત મહાતપામિરુધાક શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ નાઝુલ નગરમાં રાતિવહારમંદિરમાં પદ્મપ્રભુ ભિખની સ્થાપના કરી આ જ મદિરમાં ખીને એક લેખ સ ૧૪૮૫ ના છે અને માતાપક શ્રી સેમસુંદરસૂરિજી છે.