________________
-
-
-
-
-
-
-
-
|
-
-
----
-
-
-
બ્રહ્માણ(વરમાણે)
: ૩૧૦ :
[ જેન તીર્થોને અત્યારે સુંદર કેરદાર મજબૂત પત્થરનું ભવ્ય એક જિનમંદિર છે, જેમાં મૂલનાયક શ્રી મહાવીર દેવની સાડાત્રણ હાથની વિશાલ સુંદર મૂર્તિ છે. આ મંદિર મેંદરાના ગામ બહારના પ્રાચીન મંદિરનું સમરણ કરાવે છે. મંદિરાના આ મંદિરને અમે જન મદિર માનીએ છીએ પણ જેમને સંશય હોય તેઓ આ વરમાજીનું મંદિર જે પૂરી ખાત્રી કરી . મૂલ મંદિરના પ્રવેશદ્વારમાં બને તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ ત્રણ હાથ મોટી સુંદર મૂર્તિઓ છે.
મૂલનાયકની બદામી રંગની સુંદર સ્મૃતિ પરમ દર્શનીય છે. ગામના એક ખૂણામાં ટેકરા ઉપર આ સુંદર મંદિર આવ્યું છે. સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન મૂર્તિ દેખાય છે. આ મંદિર વિક્રમની દશમી સદીમાં બન્યાનું પ્રસિદ્ધ છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે.
“सं. १३५१ वर्षे माघ वदि १ सोम प्राग्याटजातीय श्रे. साजण भा. राहला पु. पूनसिंह भा. पमा लज्जालु, पुत्र पन, मा० माहिनीपुत्रविजयसिंहसरेरुपदेशाजिनयुगलं कारितम् ॥"
બીજી મૂર્તિ ઉપર પણ આ પ્રમાણે લેખ છે
"सं. १३५१ वर्षे ब्रह्माणगच्छे चैत्ये मडाहडीयपूनसिंह भार्यापदमलपुत्रपद्मदेवेजिनयुगलं कारितं प्रतिष्ठित श्रीविजयसिंहपरिभिः|| "
મૂલમપના સ્થભ ઉપર પણ લેખ છે
"सं. १४४६ वर्षे वैशाख चदि ११ बुधे ब्रह्माणगच्छीयमट्टारक श्रीमत्सुव्रतमरिपट्टे श्रीमदीश्वरमरिपट्टे श्रीविजयपुण्यसूरिपट्टे श्रीरत्नाकरमरिपट्टे श्रीहेमतिलकसरिमिः पूनसिंहश्रेयाऽर्थ मंडपः कारापितः ॥"
દક્ષિણ તરફની દેવકુલિકાને પાકાર શિલામાં નીચે પ્રમાણે લેખ છે
"सं. १२४२ वैशाख शुदि १५ वार सेामे श्रीमहावीरविवं श्रीअजितस्वामीदेवकुलिकाया: पूणिगपुत्रब्रह्मदत्त, जिनहापचन्ना, मना सायबप्रमुखैः पद्मशिला कारापिता सूत्रधारपूनडेन घटिता ।"
આ સિવાય ઈદ મહારાજ પ્રભુને મેળામાં લઈને બેઠા છે (જન્મોત્સવ), તેમનાથ ભગવાનની જન, માતા પ્રભુજીને ખોળામાં લઈને બેઠા છે, વગેરે ભાવે છતમાં કોતરેલા છે, જેમાં લેખ પણ છે. આબની કેરણનું સમર કરાવે તેવી સુંદર પદ્મદાની રચના બહુ જ આકર્ષક છે. થાંભલા ઉપરની કેરણીઘુમ્મટની વચ્ચેની કારણું ખાસ દર્શનીય છે,