________________
-
-
-
સાચાર
: ૩૧ર :
[ જેન તીર્થોને
સાર સુપ્રસિદ્ધ વિદ્યાવિલાસી અને દાનવીર મહારાજા ભોજરાજાના સમયના પ્રસિધ્ધ જૈન મહાકવિ ધનપાલ અહીં આવ્યા હતા અને તેમણે “સત્યપુરીમંડન મહાવીર ઉત્સાહ” તેંત્ર રચ્યું અને બીજું વિરોધાભાસ અલંકારથી અલંકૃત શ્રી મહાવીર રતિસ્તેષ બનાવ્યું છે જે વાંચતાં કવિની ભક્તિ અને તીર્થમાડાઓને પરિચય ખૂબ થઈ જાય છે. તેત્ર ૧૫ ગાથાનું છે. સત્યપુરમંડન મહાવીર ઉત્સાહ સ્તુતિમાં કવિ જણાવે છે કે
વોટિ-સિકિા-ધાર–સાહીવહુ-, अणहिलवाड, विजयकोड, पुणपालि-तणु। पिक्खिवि ताव बहुत्त ठाम मणि चोजुपईसइ,
जअन्जवि सच्चउरी वीरु लोयणि हिन दीसह ॥" ભાવાર્થ–“કેરીટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અણહિલવાડ, વિજયકેટ અને પાલીતાણું વગેરે સ્થાનમાં ઘણું દેવમૂર્તિઓ જોઈ પણ સારના મહાવીરને જોઈને જેવુ મન કરે છે તેવું ક્યાયે કરતું નથી.” અર્થાત તે વખતે સત્યપુર મહાવીર ઘણું જ મહત્વનું સ્થાન હશે.
ગાથા ૫-૬-૭ માં કવિરાજ લખે છે કે “સાચારના આ મહાવીર ઉપર કે સિવાય બીજો પણ હલ્લે થયો છે જેમાં કેઈ જેગ નામના રાજાએ ઘોડા અને હાથીઓને જેડી ભગવાનની મૂર્તિને દોરડાઓ વડે તાણી કાઢવાને પ્રયત્ન કર્યો છે; તેમજ કુહાડીના ઘા મારીને પણ એ મૃતિ તેડી નાંખવાને ઉપાય અજમાવી જે છે. છતાં એ સૃતિ દેવબળે સ્થિર થઈને રહી છે અને એના ઉપર લાગેલા કુહાડાના ઘાના નિશાન આજે પણ નજરે દેખાય છે.
એ જ કવિ દરેક તીર્થોમાં આ તીર્થની મહત્તા વર્ણવ્યા પછી પણ ભક્તિથી ગાતાં જણાવે છે કે- તુરકેએ શ્રીમાલદેશ, અણહીલવાડ, ચાવલી (ચંદ્રાવતી), સેરઠ, દેલવાડા અને સોમેશ્વર એ બધાં સ્થાને નાશ કર્યો હતો પરંતુ એક માત્ર સાચેરના મહાવીરને (મંદિરને) તેઓ નથી ભાંગી શક્યા.” (ખરે જ ભક્ત કવિની વાણું આ કલિકાલમાં ન જળવાઈ અને પાછળથી શાસનદેવના પ્રમાદથી મુસલમાની હુમલામાં મદિરને નુકશાન થયું છે ). અગિયારમી ગાથામાં કવિરાજ તીર્થની મહત્તા લખતાં વધુ જણાવે છે કે
" जिम महंतु गिरिवरह मेरु गहगणह दिवायरू, जिम महंतु सु सयंभुरमणु उवहिहिं रयणायरू । जिम महंतु सुरवरहमन्झि सुरलोइ सुरेसरू, तिम महंतु तियलोयतिलउ सच्चउरिजिणेसरु ॥ ११॥"