________________
-
-
-
-
-
-
-
-
-
-
ઈતિહાસ ]
૨૫ :
આબૂ અચલગઢ જ ચિત્રકૂટથી ત્યાં લાવીને સંવત ૧૦૮૮ મે વિષે ઘણા પૈસાને વ્યય કરી વિમલવસહી નામને સુંદર પ્રાસાદ કરાવ્યું. (૩૯-૪૦) અહીં અનેક પ્રકારે પૂજાએલી અંબિકાદેવી યાત્રાથી અત્યંત નમ્ર થયેલાં સંઘનાં બધાં વિનિને નાશ કરે છે. (૪૧) ત્યાં બાષભદેવના પત્થરના મંદિર આગળ એક જ રાતમાં શિલ્પીએ ઉત્તમ “ ઘેડ બનાવ્યું. (૪૨) સંવત ૧૨૮૮ મા વર્ષે મંત્રીઓમાં ચંદ્રમા જેવા (વસ્તુપાળતેજપાળ)એ ૪ લુણીગવસહી નામનું શ્રી નેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. (૪૩).
• આ પ્રશરિતગત ઋષભદેવનું મંદિર બંધાવતા પહેલાં વિમલશાહને કેટકેટલી" કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે એને ઈતિહાસ રોમાંચક છે. તે માટે વિમલપ્રબંધ અને વિમલચરિત્ર વગેરે ગ્રંથ વાંચવા જોઈએ. અહીં તે ટૂંકમા વિવરણ આપું છું.
વિમલશાહ પાછલા વખતમાં ચંદ્રાવતીમાં રહેતા પિતાના પાપને પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી ધમધોષસૂરિએ આબૂ તીર્થ ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મેટાભાઈ નેઢ અને રાજા ધાધુની આજ્ઞા લઈ આબુ ઉપર મંદિર બનાવવા માટેની જગ્યા પસંદ કરી. બ્રહ્મણે જેને પરના દ્વેષથી બ્રાહ્મણોના તીર્થમાં જેને પિસવા દેવાની મનાઈ કરી પણ કથાઓના ઉલ્લેખ પ્રમાણે વિમલે ત્રણ ઉપવાસ કરી અબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગ્યામાં ચંપકવૃક્ષ નીચે શ્રી આદીશ્વરની મૂર્તિ (લેકે તેને મુનિસુવ્રતસ્વામી માને છે) કાઢી બતાવતાં આ પહેલાં પણ આ જેનોનું તીર્થ હતુ એવું સાબિત કરી બતાવવાથી પસંદ કરેલી જગ્યા બ્રાહ્મણની માગણીથી સેનામહોરથી માપીને લીધી.
આ મદિર બંધાવતાં ૧૮૫૩૦૦૦૦૦ અઢાર કરેડ, ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ , થયાનું મનાય છે. જો કે આ માન્યતા કેટલાકને અતિશયોકિતભરી લાગશે. પણ વિમલવસહી મંદિરમાં અત્યારે જેટલી જમીન રેકાઈ છે તે જમીન ઉપરે સેનામહોર પાથરીને તે જમીન ખરીદતાં, તેમજ જમીનની સપાટીથી આટલે ઊંચે પહાડ ઉપર સામાન તેમજ ખાઈઓ પૂરવાની સાથે આવી ઉત્કૃષ્ટ કારીગરીવાળું મંદિર બંધાવતા અઢાર કરે તેપન લાખ રૂપિયા લાગ્યા હોય, એ અસભવિત નથી. આ જમીન ઉપર વિમલશાહે અપવ કરણીવાળા આરસપાષાણુથી મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચોકીઓ, રંગમંડપ અને બાવન જિનાલય વગેરેથી યુક્ત વિશાળ જિનમંદિર બંધાવી તેનું નામ વિમલવસહી રાખ્યું. તેમાં ‘શ્રી ઋષભદેવની ધાતની મોટી પ્રતિમા સ્થાપન કરી, “હંગચ્છનાયક શ્રી રત્નસૂરીશ્વરજી અને શ્રી ધર્મપરિજી વગેરે આચાર્યોના હાથે વિ.સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા કરાવી હતી.
આ સિવાય સિદ્ધાચલજી સંધ કહીને, વિમલમંત્રી સંધપતિ થયા હતા. આ સંધમાં અત્રીશ્વરે ચાર કોડ સુવર્ણ વ્યય કર્યો હતો. ... મંત્રી વસ્તુપાળ-તેજપાળની આબાલગોપાલ પ્રસિદ્ધ મહામત્ય તરીકેની બુદ્ધિમત્તા, શૌર્ય અને ધાર્મિક કાર્યો માટેની ઊદારતા અને જૈનગ્રંથમાં જ નહિ પણ ચશમાં