________________
મહાતીર્થ મુંડળ
: ૩૦૪ :
[ જેન તીર્થોને નની મહાતીર્થક્ષે પૂરેપૂરી ખ્યાતિ હતી. ત્યાંનાં શ્રાવકે મહાધનાઢ્ય, ધર્મપ્રેમી અને પરમશાસન-તીર્થના અનુરાગી હતા–છે.
આ સિવાય સુંડરલના આ સુપ્રસિદ્ધ મહાવીર ચત્યની બે મૂતિઓ આબૂમાં લુણાવસહીમાં બિરાજમાન છે, એ બનેમાં લેખ વિ. સં. ૧૩૮૯ કુ. શુ. ૮ “શું:થરાદાજિ .” શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે.
(આબૂ ભાગ બીજે, લેખ નં. ૪૦૫) આ પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર દેવનું ઘણું માહાસ્ય છે. નાદીયામાં જીવિતસ્વામીની મૂર્તિ છે. બામણવાડા, અજરી આદિમાં પણું માહાભ્ય છે. એનું કારણ ભગવાન મહાવીર દેવ આ પ્રદેશમાં પધાર્યા હશે એ જ લાગે છે.
વિવિધ તીર્થકલ્પમાં દેવાર્ય શ્રી ભગવાન્ મહાવીરનાં પ્રાચીન ચિત્યે ક્યાં ક્યાં છે તેના સ્થાને જણાવતાં કુve "માં પ્રાચીન વીર ચત્ય છે એમ જણાવ્યું છે.
આ સિવાય અંચલગીય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી અષ્ટોત્તરી તીર્થમાલામાં પણ લખે છે કે ઘરઘ અવસ્થામાં ભગવાન્ મહાવીર સ્ડસ્થલ પધાર્યા હતા અને ભગવાન મહાવીરના રૂમ માં પૂર્ણરાજ નામે ભક્તિવાન મહાનુભાવે વીરપ્રભુની મુનિઓ બનાવી હતી વગેરે આ માટે જુએ મૂલ ગાથાઓ.
अन्चुअगिरिवरमुले, मुंडस्थल नंदील्खन अहभागे। छउमथ्यकालि वीरी, अचलसरीरो ठिओं पडिमं ।। ९७ ॥ तो पुनराय नामा, कोइ महप्पा जिणम्स मचिए । काग्इ पडिमं वग्मि मगदीसे वीरजम्माओ ॥ ९८॥ कि चूणामहारस वामसया एयपत्ररतिभ्यस्स ! तामिछ(च्छ) धणसमीरं चुणमि मुंडस्थले वीरं ॥ ९९ ॥
અચલગચ્છીય પ્રતિક્રમણ સૂત્ર પૃ. ૮૧ આ સિવાય એલમી સદીમાં પણ સુંદસ્થલ તીર્થ ઘણું જ સારી સ્થિતિમાં હતું અહી ૧૫૧૦ શ્રી મુનિસુંદરસૂરિજીએ શ્રી લમીસાગરસૂરિજીને વાચસ્પદ આપ્યું હતું.
આ તીર્થને અધ્યાર કરવાની જરૂર છે. અત્યારે માત્ર ખંડિત મદિર જ છે. તેમાં મૂર્તિઓ વગેરે નથી. અહીની પશ્ચિમે ચાર માઈલ દૂર આ સ્થાન છે.
શ્રી જીરાલા પાનાથજી અમદાવાદથી જેસાણા જની દિલ્હી લાઈનમાં પાલપુરથી ૩ર માઈલ દુર આબૂ રેડ રેશન(ખરેડી) મે ટર રસ્તે અણાદશ જવું. ત્યાંથી - ૮થી ૯ ગાઉ દુર રાવલા ગામ છે. અને સિદ્દી ના માંટાર ગામથી સાત ગાઉ દૂર ૧. જુઓ આખું લાગ બીજે.