________________
પાવાવ
૪ ૨૬૨ ઃ
[ જૈન તીર્થોને આ સૂરિજીએ તે પાવાગઢને શ્રી શત્રુંજય પર્વતના અવતારરૂપે પણ વર્ણન વેલ છે. જુઓ-- * - "स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारें।
तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तूवे पावके भूघरे शम्भवंतम् ॥"
આ જ સૂરિવરે ચાંપાનેરછા પાવાગઢ ઉપરના સભવ જિનેશ્વરને બહુ જ સારી રીતે સ્તવ્યા છે. જુઓ – * “ગાંપાનેરપુરાવિયા() શ્રીપાદ્રી સ્થિd
सार्व शम्भवनायकं त्रिभुवनालङ्कारहारापमम् ।। " . ૪ માંડવગઢના સઘપતિ વલાકે અનેક તીર્થોની યાત્રા કરી છે તેમ પાવાગહના શ્રી સમ્ભવનાથજીને વંદના કરી શાંતિ મેળવી હતી. (ગુરુગુણરત્નાકર)
૫. ઉપદેશતરંગિણમાં પુરુષપ્રવતિત તીર્થોમાં પાવાગઢને પણ ગણાવ્યું છે. પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા શ્રી સોમદેવસૂરિજીએ ચાંપાનેરના હિન્દુ રાજવી જયસિંહને ધર્મોપદેશ આપી રજિત કર્યો હતે. આ સૂરિજીએ જુનાગઢના રા. માંડલીકને અને મેવાડના રાણ ઉભકર્ણને પણ પિતાની અપૂર્વ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી રંજિત કર્યા હતાં.
૬. પાટણના સંઘવી ખીમસિંહ અને સહસા જેઓ વિસાપોરવાડ હતા, તેમણે પાવાગઢમાં સુંદર ભવ્ય જિનમંદિર બનાવરાવ્યું હતું અને ૧૫૭ને પિષ-વંદ ૫ પ્રતિષ્ઠા કરાવી હતી. - અઢારમી સદીના વિદ્વાન જેકવિ સુનિવર લક્ષ્મીરનછ પાવાગઢનું રસિક વર્ણન આપે છે. જુઓ -
. ગુર્જર દેશ છે ગુણનલે પાવા નામે ગઢ બેસ• મોટા શ્રી જિનતણું પ્રાસાદ, સરાસરીશું માંડે વાદ.
જગદગુરુજી શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર પરમપ્રતાપી શ્રી વિજયસેનસૂરીશ્વરજી વિ સં. ૧૬૩ર માં ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. અને જ્યવંત શેઠે સૂરીશ્વરજીના હાથે મોટે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો.
અઢારમી સદીમાં શ્રીશીલવિજ્યજી ગણિએ (૧૭૪૯) ' ચાંપાનેરી નેમિજિકુંદ મહાકાલી કેવી સુખક? -