________________
ઇતિહાસ ]
ભિન્નમાલ સદી સુધીની મૂર્તિ છે. અહીં એક થાંભલા ઉપર સં. ૧૨૧૨ ને લેખ છે. તેમાં અહીં શ્રી ભદેવની મૂર્તિ હોવાને ઉલ્લેખ મળે છે. લેખ દાનપત્રને છે.
श्रीश्रुताय नमः । संवत १२१२ वैशाखशुदि ३ गुरुवासरे, रत्नपुरे मूपति श्रीरायपालदेवसुत महाराज सुवर्णदेवस्य प्रतिभूजायमान महाराजाવિરાગ ભૂપતિથીનપાવવાઢવોપવિન. . .. ..
રામદેવયાત્રામાં . . . . . . . . • • • • • • • • પંજાd માથી
ગામ બહાર બે મંદિરમાં ચરણપાદુકાઓ છે, જે પ્રાચીન છે. એકમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથજીનાં ચરણ છે, બીજામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણ છે.
આ સિવાય ઘણાય ઉપાશ્રય પણ છે. આ પ્રાચીન નગરી અત્યારે તે માત્ર ઈતિહાસના પાનામાં પિતાનું ગૌરવ જાળવી રહેલ છે. '
કિન્નમાલની પ્રાચીનતાના બીજા પણ ઘડા ઉલેખ જોઈએ
ભિન્નમાલમાંથી ૧૩૩૩ ને એક લેખ ઉપલબ્ધ થયો છે, જે પ્રાચીન અને લેખ સંગ્રહ ભા. રમાં પ્રગટ થયેલ છે.
તેમાં લખ્યું છે કે પહેલાં ભગવાન મહાવીરદેવ પિતે અહીં પધાર્યા હતા. જુઓ તેના શબ્દ(१) ई.॥ या पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः सदेवः श्री (૨) મરાવી દેવા(1) સુઘરું (1) ગુર્નામવચાર ક્ષે (૩) ચં ાર જતા રહ્યા ધીનિદ્ર(રા) જૂષાર્થ જાતને નર્વ ( ૨ )
આ જ એક બીજો લેખ કાસાહદના મંદિરની દેરીના સારવટીયા ઉપર છે જે ૧૦૯૧ ને છે. જેમાં લખ્યું છે શોમgiાવિત્ર. પ્રાઘાટ ઘનિ :”
આવી જ રીતે એશીયા નગરીની સ્થાપનાના ઈતિહાસમાં પણ લખ્યું છે કે કિન્નમાલના રાજાના રાજપુત્ર ઉપલદે ભિન્નમાલથી રીસાઈને આ બાજુ આવ્યા છે. તેમણે એશિયા નગરી વરાવી છે અને ત્યાં શ્રીરત્નપ્રભસૂરિજી ચાતુમસ રદા છે.
પછી આચાર્યશ્રીએ ત્યાં પ્રતિબોધ આપી, જેન શાસનની અપૂર્વ પ્રાથના કરી રાજાને, રાજપુત્રને અને ત્યાંની પ્રજાને જેને બનાવ્યા છે. (ભરીન
સવાલ જતિકા ઈતિહાસ) આ ઉપરથી પણ એમ સમજાય છે કે ભિન્નમાલ બાર