________________
-
--
ઈતિહાસ ]
: ૨૭૩ :
ચંદ્રાવતી પુરુ ૮૪ હતા અને ૧૨ પાદશાહોને જીતીને તેમનાં છ લઈ લીધાં હતાં. અન્તમાં ભીમે તેને બહુમાનપૂર્વક શાંત કર્યો હતે.
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) વસ્તુપાલ ચરિત્રમાં શ્રી જિનહર્ષસૂરિજી લખે છે કે-“ચંદ્રાવતીમાં પ્રાગ્રાટ વંશમાં વિમલ નામને દંડનાયક થયે. તેઓ વિમલાચલની યાત્રામાં ચાર કેટી સુવર્ણ ને વ્યય કરી સંઘપતિ થયા. (અર્થાત સિદ્ધાચલજીનો સંઘ કાઢ એમાં મંત્રીશ્વરે ચાર કાટી સુવર્ણ ખસ્યું.)
ચંદ્રાવતીની પાસે જ એક શ્રીનગર નામનું શહેર હતું, જ્યાં ભવ્ય જિનાલય હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ત્યાં બાવન જિનાલયનું મંદિર હતું.
સં. ૧૦૫માં ચંદ્રાવતીમાં શ્રીધનેશ્વરસૂરિજીએ સુરસુંદરી નામની રસિક પ્રાકૃત કથા રચી હતી.
સં. ૧૩૬૩ પહેલાં જેનાચાર્યજીએ રાઉલ ધાંધલની રાજસભામાં એક મોટા મંત્રવાદીને જીતીને પ્રતિબોધ આપ્યું હતું.
ચંદ્રાવતીના પરમાર રાજાઓએ જૈનશાસનની પ્રભાવનામાં-ઉન્નતિમાં અગ્ર ભાગ લીધો હતે
' ધારાવર્ષના નાના ભાઈ પ્રાલલાદને(પાલણે) પાલનપુર વસાવી ત્યાં પલવીયા પાનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. પાછળથી પ્રહાદન જેનધમી બન્યો હત અને આબૂનાં મંદિરનું રક્ષણ પણ કર્યું હતું. ' ધારાવર્ષ પછી તેને પુત્ર રામસિંહ આબુને રાજા બન્યું, જેના રાજ્યકાલમાં૧૨૮૭માં ત્રીધર વરતુપાલે આબૂ ઉપર લુગુગલસહિ નામનું શ્રીનેમિનાથ ભગવાનનું પ્રસિદ્ધ વિશાલ જિનમદિર બનાવ્યું. આ સંમસિહે આબૂના મંદિરની રક્ષા માટેનનિર્વાહ માટે બાર પરગણાનું ડબાણી ગામ ભેટ આપ્યું હતું, જેને પરદને લેખ છે, જે આ પ્રમાણે છે
___ " महाराजकुलश्रीसामसिंहदेयेन अस्यां श्रीलूणसहिकायां श्रीनेमिनावदेवाय पूजांगमोगार्थ डयाणीग्रामशामनेन प्रदत्तः ॥ स च श्रीसाममिहदेवाम्य. र्थनया प्रमारान्वयिभिराचंद्रा यावत प्रतिपालयः ।
જી રેલાવુણવાડી મદિની પ્રાન્તિની પામેને વ્યવસ્થા સબંધ માટે પર ઉપરને વિસં. ૧૨૮૭ને લેખ,