________________
-
વિત્રમાલ
: ૨૭૦
[જન તીર્થને જ પ્રાચીન નગર છે. આવી પ્રાચીન નગરીને ઈતિહાસ આપણને એમ સમજાવે છે કે ભિન્નમાલ પશુ એક પ્રાચીન તીર્થપે છે.
સકલતીર્થસ્તારમાં શ્રી સિદ્ધસેનસૂરિજી ભિન્નમાલને પણ તીર્થરૂપે વર્ણવે છે. જુઓ
"पल्लीसंडेरय नाणएसु कारिंट मिन्नमारले( ले )सु वंदे गुज्जरदेसे યાદી મેવાડે ” (પ્રાચીન પ્રશસ્તિસંગ્રહ) ભિન્નમાલકુલ પણ ઉલ્લેખ મલે છે.
શિબિરમાday ( બાલચંદ્રસૂરિવિરચિત ઉપદેશકદલીવૃત્તિ)
આ બધા પ્રાચીન ઉલેખે એ જ સૂચવે છે કે ભિન્નમાલ બહુ જ મહત્ત્વનું અને એતિહાસિક દષ્ટિએ પણ ગૌરવવતું નગર હતું.
આ નગર ખાસ યાત્રા કરવા લાયક છે. ભિન્નમાલ મારવાડના જોધપુર શયના જસવનપથ પરગણુામાં આવેલું છે. ડીસા સુધી રહે છે, પછી ત્યાંથી ગાઠાં, ઉંટ ' અને મોટર રસ્તે જવાય છે.