________________
-
-
-
-
- -
ગિરનાર
: ૧૨૨ :
[ જૈન તીર્થોને જેમાં સંવત્ ૧૧૦૮ ની સાલ છે. પાંચમી ટ્રકના અનિકેશુમાં રતનબાગ છે. તેની પેલી તરફ શેરબાગ છે. નિત્ય કેશુમાં ગમ્બરને ડુંગર છે. વાયવ્ય કેશુમાં ભેરવઝપ છે. ઈશાન કેણમાં રામચાવી છે. ત્યાં શિલાદક પાને ઝરો છે. શ્રી નેમિનાથજીના પ્રથમ ગણધર વરદત્ત અહીં મેલે પધાર્યા હતા. વરદત્તનું ટૂંકું નામ દત્ત થઈ દત્તાત્રથી થયું કે જેના નામથી અજીનો પણ આ સ્થાનને અતીવ પૂજનીય માને છે. કેટલાક એમ કહે છે કે શ્રી નેમિનાથજી ભગવાન અહી મેરો પધાર્યા હતા.
પાંચમી ટ્રક પછી છઠ્ઠી ટૂક રેણુકા શિખરની અને સાતમી ટૂક કાલિકા ટૂંક કહેવાય છે. આગળ રીતે કઠણ છે અહીં વનસ્પતિઓ ઘણી થાય છે. વાઘેચરી દરવાજાથી ગિરનારનાં મુખ્ય મુખ્ય પાનું અંતર આ પ્રમાણે છે-વાઘેશ્વરી માતા ૧૦૮ પુટ, અશોકને લેખ ર૭૩૩, દાર્દિર કુંડ ૫૦૩, ભલેશ્વર ૧૧૧૩૩, ચડાની વાવ ૧૨૦૮૩ (૨૬ માઈલ), માળી પરબ ૧૯૦૨૮, નેમિનાથને કેટ ર૦૦૪૩, અંબાજી ૨૪૨૪૩, ઓઘડ શિખર ઉપપલ્સ, પાંચમી ટૂંક ૭૫૦૩ (૫ માઈલ), રામાનદીનાં પગલાં ૨૪૧૪૩, પથરટી ૨૪ર૮, એસાવન ૨૦૧૪૩ (૫ માઈલ), હનુમાનધાર ૭૭૪૩ ફુટ છે. ઉપર વિ. સં. ૧૮૩૮ માં વેતાંબર જેના કારખાના તરફથી સમારકામ થયું તું.
સહસાવન ગૌમુખી મૂકીને ડાબે રસ્તે સપાટ રસ્તા નીકળે છે તે સહસાવન જવાને છે. જાંબુ ગુફા મૂકીને પ્રથમ રામામંત્રીની જગ્યા આવે છે. ત્યાં પગલાં તથા ઘંટ છે. ત્યાં નજીકમાં અરવ ઝપ છે. તેની ડાબી તરફ સેવાદાસની ગુફા ને કુંડ છે. તેની ડાબી બાજુ પથ્થરટી તથા તેને કુંડ છે. ત્યાં યાત્રીઓને ખીચડી અપાય છે. ત્યાં જમણી બાજુએ નીચાણમાં રતે બાંધેલા છે તે સહસાવન (સહજામ્રવન ) જાય છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા અને દેરી છે. અહીં શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા થયેલી. સહસાવનથી એક માઇલ દૂર જઈએ ત્યારે ભરત વન તથા હનુમાનધારા આવે છે. સહસાવનાથી નીચે ઉતરીને તલાટી તરફ જવાની પગદડી (કડી) છે. કેટલાક જાણવાજોગ સંવતે આ પ્રમાણે છે.
વિ. સં. ૧૮૮૬ થી ૯૪ સુધીમાં ભરતપુરવાળા શેઠ સતકરામ જેચંદે સહેસાવનમાં જૂનાં પગથિયાં ઠીક કરાવ્યાં.
વિ. સં. ૧૮૯૪માં રાહુલની ગુફાન કારખાનાએ સમરાવી. વિ. સં. ૧૮૯૬માં હાથી પગલાંને કુંડ જન કારખાનાએ સમરાવ્યો. વિ, સ. ૧૯૪૩માં સહસાવનમાં ધર્મશાળા બંધાઈ.
સં. ૧૯૯૦માં કારખાના તરફથી હનુમાનને એટલે બધા. વિ. સં. ૧૯૨૧માં કારખાના તરફથી પ્રેમચંદજીની ગુ અમારા વિ. સં. ૧૯૦૮માં કારખાના તરફથી છેડી દેરી સમારાઈ.