________________
-
-
-
-
-
-
-
-
-
– ચારેય
[ જૈન તીર્થોને તેઓશ્રીએ બાર મહિના અહીં રહી ધ્યાન કર્યું હતું અને તેમને ઉપદ્રવ મટે હતે.
એલગપુરના રાજા એલગદેવને રેગ પણ પ્રભુના નાત્રજલથી મચ્યો હતે.
અત્યારે પણ પાટણ, હારીજ, પંચાસર, ચાણસમા, દસાડા, માંડલ, વીરમગામ આદિના જેને પ્રત્યક્ષ ચમત્કારે જોયાની વાતે સંભળાવે છે. ચાણસ્માના એક પટેલની આંખે મોતી હતે. કે. કહે એને દેખાશે નહિં છતાંયે અહીની યાત્રા કરી પ્રભુનું જુવણ જળ આંખે લગાડવાથી એને મોતીચો ઉતરી ગયે અને દેખતે થયે હતે. અર્થાત્ આ તીર્થ મહાચમત્કારી અને પરમ પ્રભાવશાલી છે એ નિસ્સહ છે
મહાતપસ્વી શ્રી વર્ણમાનસૂરિજી તેરમી સદીમાં અહીં અનશન કરી વગે પધારી અહીંના અધિષ્ઠાયક દેવ થયા છે. આ સિવાય દરેક ધર અને પદ્માવતી પણ શાસનની–-તીર્થની સારી સેવા કરે છે. પાઠ્યક્ષ પશુ તીર્થસેવા કરે છે.
આ સિવાય ઠેઠ તેરમી સદીથી તે અદ્યાવધિ સુધી દરવર્ષે જુદા જુદા ગામના આવેલા અને આવતા સને રસિક ઇતિહાસ મળે છે. આ બધું તીર્થની પ્રભાવિકતાનું જ સૂચન કરે છે.
ચારૂપ ચારૂપ એ પાટણથી ત્રણ ગાઉ દૂર આવેલું નાનું સરખું ગામ છે. હાલમાં ત્યાં નાનું છતાં ભવ્ય અને સુંદર એક જિનમંદિર છે. મૂલનાયક શામળા પાનાથજીની પ્રતિમાજી છે. પ્રભાવક ચરિત્રમાં ચારૂપ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
“શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને અધિષ્ઠાયક દેવે સંભાળ્યું હતું. શ્રેણીઓ વ્યંતરને ઉદ્દેશીને પૂજા કરતાં તેણે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂગર્ભમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી જેથી ત્યાં તીર્થ થયું” બીજી પાટણમાં અને ત્રીજી સ્ત ભન ગામમાં સેઢી નદીના તટ પર જંગલમાં રાપિત કરી હતી.
આ સિવાય બીજું પ્રમાણુ એ પણ મળે છે કે-શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શાસનકાલમાં પ્રભુજીના નિર્વાણ પછી બે હજાર બસે ને બાવીશ વર્ષ ગયા પછી ગોડ દેશના આષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી જેમાંની એક ચારૂપમાં છે. કેટલાક એમ પણ કહે છે કે ઉપર્યુક્ત કાંતા નગરીના ધનેશ શ્રાવક શ્રી મુનિ
૧. શ્રી પ્રભાવક ચરિત્રના મૂળ ક જુઓ. " श्रीकान्तानगरीसत्कवनेशश्रावकेण यत, वारिधेरन्तरा यानपात्रेण व्रज्ञता सता ॥ १ ॥ 'तदघिष्टायकसुरस्तम्मिने वाहने तनः, अचितव्यन्तरोपदेशेन व्यवहारिणा ॥ २ ॥ तम्या भुवः समारष्टा प्रतिमानां त्रयोशीतुः नेपामेका व चारुपग्राम तीर्थ प्रतिष्टितम् ||३||