________________
ઇતિહાસ ]
ર૩પઃ - દર્ભાવતી ડિલેઈ) ચેકમાં જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિજીની પાદુકા છે. સિદ્ધાચલજી અને સમેતશિખરનો પટ્ટ પણ સુંદર છે.
(૫) જૂના શાંતિનાથજીનું મંદિર-મૂળ ગભારામાં ૨૦ મૂતિઓ છે ડાબી બાજુના ગભારામાં મૂલનાયક સુમતિનાથજી છે. આમાં ૧૬ મૂર્તિઓ છે. જમણા ગભારામાં કુલ સત્તર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફના ભાગમાં અગિયાર મૂર્તિ છે. ભીંતમાં કેતરેલા પટ પણ સુંદર છે.
(૬) નવા શાંતિનાથજી–આ મંદિરમાં કુલ-૧૮ મૂર્તિઓ છે અહીં પચતીથી પટે દર્શનીય છે. (૭) ચંદ્રપ્રભુ જિનમંદિર-આ મંદિરમાં કુલ ૧૫ મૂતિઓ છે.
ઉપાધ્યાયજી મહારાજનું સમાધિસ્થાન ગામથી દક્ષિણે ચાર ફલાંગ દૂર આ સમાધિસ્થાનમાં આવ્યું છે. દક્ષિણ બાજુએ ઉપાધ્યાયજીના સમાધિરતૂપ સાથે બીજા સાત પે (કુલ ૮) છે. અહીં એક ધર્મશાળા પણ સારી છે. બીજા વિભાગમાં પણ ૮ દેરીઓ છે. અહીં એક સુંદર કૃ છે, જે બહુ ચમત્કારી છે અહીં એક ભેજકને રેજ સવા રૂપિયે મલતો હતે. અહીંનું પાણી પણ સારું ને સ્વાદિષ્ટ છે. - આ દેરીઓમાં મુખ્ય શ્રી વિજયપ્રભસૂરિજીની ૧૭૭૫ ની સાલની પાદુકા છે. પછી ત્રણ દેરીઓ તે વિજયપ્રભસૂરિજીના શિષ્યની છે. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ અને તેમના શિષ્યોની પાદુકાઓ છે. ઉપાધ્યાયની પાદકો સ્તુપ સં. ૧૭૪૫ માં બનેલ છે. ત્યાંથી તે ઠેઠ ૧૯૫ સુધીમાં આ ૧૬ દેરીઓ બની છે. ઉપાધ્યાયની પાદુકાપને લેખ નીચે આપું છું
संवत १७४५ वर्षे शाके १६११ प्रवर्तमाने मार्गशीर्षमासे एकादशीतिथौ त. श्री श्रीहीरविजयसूरीश्वरशिष्य-पं० श्रीकल्याणविजयगणिशिष्य-पं. श्रीलाभविजयजिगणिशिष्य-पं. श्रीजितविजयगणिशिष्य-सोदरसतीर्थ्य पं. श्रीनयविजयगणिशिष्य-. श्रीयशोविजयगणीनां पादुका कारापिता प्रतिष्ठितेयं તવામાવિવા......વિનયકાળિના પાકનારે છે
કહેવાય છે કે એમના સ્વર્ગવાસના દિવસે એમના રતૃપમાંથી ન્યાયને વનિ પ્રગટે છે,
આ સોળ દેરીઓમાં એકમાં શ્રી ઋષભદેવ પ્રભુની પાદુકાઓ છે. આ સ્થાનમાં કાતિકી અને ચૈત્રી પૂર્ણિમાએ શત્રુંજયનો પટ બંધાય છે. તેમજ મૌન એકાદશીઉપાધ્યાયજીના વર્ગદિને, તેમજ જેઠ શુદ ૯ વગેરે દિવસેએ પૂજા, ઉત્સવ, ભાવનાદિ થાય છે.
૧. અહીં ૧૨૧૧ માં વાંચનાચાર્ય ગુણકરસૂરિએ ચતુર્વિશતિજિન સ્તુતિ વૃત્તિ લખાવી.