________________
-
ખંભાત
: ૪૬ :
[ જૈન તીર્થોને રાજપુત્રની પલ નામની સૌદર્યવતી પુત્રીને જોઈને ઉત્પન્ન શો છે રેગ જેને અને તેણીને સેવતા એવા વાસુકી નાગરાજને નાગાર્જુન નામને પુત્ર થયે. પુત્રનાં નેહથી હિત મનવાળા વાસુકી પિતાએ તેને મેટી ઓષધીઓના ફળે, મૂળે અને પાંદડાં ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે મોટી સિદ્ધિઓથી યુક્ત થયો અને સિધ્ધપુરુષ એ પ્રમાણે ખ્યાતિ પામેલો તે પૃથ્વીને વિષે ફરતે શાલિવાહન રાજાને કલાગુરુ થયે. તે ગગનગામિની વિદ્યા શીખવાને માટે ( આચાર્યને ) પગલેપના પ્રભાવથી આકાશમાં ઉડતા જોયા. અષ્ટાપદ આદિ તીર્થોને નમસ્કાર કરીને પિતાના રસ્થાનમાં આવેલા તેમના પગને ધોઈને એક સે ને સાત ઔષધિઓનાં નામ આપવાથી વર્ણથી અને ગધથી જાણીને ગુરુ ઉપદેશ વિના પાલેપ કરીને (નાગાર્જુન) કુકડીનાં બચ્ચાની જેમ ઊડતે કૂવાના કાંઠે પડ્યો ઘાથી જર્જરિત અંગવાળા તેને ગુરુએ પૂછયું -આ શું થયું ? તેણે જે બન્યું હતું તે કહ્યું. તેની હેશિયારીથી આશ્ચર્ય પામેલ ચિત્તવાળા આચાર્યશ્રી તેનાં મસ્તક ઉપર હાથરૂપ કમળ મૂકીને બેલ્યા કેસાડી ચેખાના પાણીથી તે ઔષધીઓ વાટીને પગે લેપ કરીને આકાશમાં ઊડવું તેથી તે, તે સિદ્ધિને પામીને ખુશી છે. ફરીથી કઈ વખત ગુરુમુખથી સાભળ્યું કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની આગળ સધાતે અને સ્ત્રીનાં લક્ષણેથી યુક્ત પ્રકાશતી સ્ત્રીથી મર્દન કરતો રસ કેટધી થાય તે સાંભળીને તે શ્રી પાર્શ્વનાથ પ્રતિમાને શેધવા લાગે અહીં દ્વારિકામાં સમુદ્રવિજય દશાહે શ્રી નેમિનાઈ ભગવાનના મુખથી મહાપ્રભાવશાળી અને રત્નમયી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જાણને પ્રાસાદમાં સ્થાપન કરીને પૂછ. દ્વારિકાના દાહ પછી સમુદ્રવડે ગ્રહણ કરાયેલી તે પ્રતિમા તે જ પ્રમાણે સમુદ્રની મધ્યમાં રહી. કાળાંતરે કાંતિનગરીવાસી ધનપતિ નામના વહાણવટીઓનું વહાણ ત્યાં થંભી ગયુ. અહીં જિનબિંબ છે એમ દેવવાણીથી (ધનપતિએ જાણ્યું ). નાવિકને પ્રવેશ કરાવીને કાચા સુતરના સાત તાંતણાથી બાધીને (તેણે પ્રતિમા સમુદ્રમાંથી કઢાવી ) ( તે પ્રતિમાને તે શેઠે ) પિતાની નગરીમાં લઈને પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી થએલા એવા તેનાથી (તે પ્રતિમા ) હંમેશાં પૂજાતી હતી. તે પછી સર્વ અતિશય ચુકત તે બિંબને જાણીને નાગાર્જુને રસસિદ્ધિને માટે ગ્રહણ કરીને શેઢી નદીના કિનારે સ્થાપન કર્યું. તે(પ્રતિમા )ની આગળ રસ સાધવાને માટે શાલિવાહન રાજાની ચંદ્રલેખા નામની મહાસતી પટ્ટરાણને સિદ્ધ વ્યંતરની સહાયથી ત્યાં બોલાવીને દરરોજ રસમઈન કરાવવા લાગે એ પ્રમાણે ત્યાં ફરી ફરી જવા આવવાથી તેણીવડે ( નાગાર્જુનને ) બધુભાવે સ્વીકાર કરાશે. તે તેને ઔષધના મર્દનનું કારણ પૂછવા લાગી તેણે કેટી રસધનું વૃત્તાંત જેમ હતું તેમ કહ્યું.
એક વખત પિતાના અને પુત્રને તે સ્ત્રીએ કહ્યું કે-આને રસસિદ્ધિ થશે. રસલબ્ધ તે પુત્રે પિતાનું રાજ્ય છેડીને નાગાર્જુન પાસે આવ્યા. કપટથી રસને લેવાની ઈચ્છાવાળા અને ગુપ્ત વેશવાળા તેઓ જ્યાં નાગાર્જુન ભેજન કરતા હતા