________________
કાવી-ગવાર
રૂપરઃ
[ જૈન તીર્થોને ખંભાતમાં બીજી પણ નીચે પ્રમાણે સંસ્થાઓ છે.
૧. જૈન શાળા કમીટી-જે મંદિરની વ્યવસ્થા રાખે છે. જેને કન્યાશાળા, જૈન શ્રાવિકાશાળા, મહાવીર જૈન સભા, થંભતીર્થ જૈન મંડળ, જૈન યુવક મંડળી, શ્રી નેમિપ્રભાકર મંડળ, પિરવાડ યુવક મંડળ, જૈન પાઠશાળા, આયંબિલ વર્કમાનતપ ખાતું. વગેરે વગેરે.
અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં આણંદ જંકશનથી ખંભાતની લાઈન જાય છે.
કાવી–ગધાર આ બને તીર્થસ્થાને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ગધારમાં બે પ્રાચીન જિનમંદિરે છે. એક શ્રી મહાવીર સ્વામીનું છે અને બીજું શ્રી અમીઝરા પાર્શ્વનાથજીતું છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર સં. ૧૫૦૦ માં બન્યાને ઉલ્લેખ છે. એ મંદિર જીર્ણ થયું હતું. હમ તેને જીદ્ધાર થયે છે. બીજા મંદિરની સ્થાપના ૧૬૫૯ માં શ્રી વિજ્યસેનસૂરિજીના હાથે થઈ છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથને શિલાલેખ આ પ્રમાણે મળે છે
संवत ईलाही ४८ संवत १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारवंदरे समस्तसंघेन स्त्रश्रेयसे श्रीपार्श्वनायवित्र कारापित प्रतिष्ठित च श्रीतपागच्छे मट्टारक-श्रीहीरविजयपट्टमकराकरमुधासर-मट्टारकपरंपरापुरंदर-चत्रचनचातुरी चमन्नचित्तमकलमेदिनी मंडलाखंडलसाहित्री अकाग्दत्तहमान--समरस मुं. ह. हितावतंस भट्टारकपरंपरापभिनीप्राणप्रिय-महारक-श्रीविजयसेनરિપિટ )
આ શહેર સત્તરમી શતાબ્દિમાં જૈનપુરી જેવું હતું. જગદગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી સેંકડે સાધુઓ સાથે આ જ ગંધાર નગરમાં બિરાજમાન હતા ત્યારે બાદશાહે અકબરે કતપરમિટ્ટી પધારવાનું નિમંત્રણ સૂરિજી મહારાજને મકહ્યું હતું. અહિંથી સુરિજી મહારાજ ખંભાત થઈ અમદાવાદ થઈ અનુર્મ ફતેપુરસી પધાર્યા હતા. અહીંના શ્રાવકે એ સૂરિજી મહારાજના ઉપદેશથી સિરા
લજી પર સુંદર મંદિર બંધાવ્યા હતા આ સંબંધી શ્રી હીરવિજયસૂરિ રાસ અને શ્રીમાનું જિનવિજયજીસંપાદિત પ્રાચીન લેખસંગ્રહ ભાગ બીજે જુઓ.
અત્યારે આ રસ્થાનમાં તદન સામાન્ય ગૃપમાં વસે છે. શ્રાવકેની વસ્તી નથી. પ્રાચીન તીર્થરૂપે છે. ભચથી ૧૭ ગાઉ દર બંધાર છે. અહીંના મંદિરના શિલાલેખ પ્રાહે. સ. ભા. ૨ માં ૫૬-૫૭-૫૮-૫૯ માં છપાયેલ છે.