________________
વાદરા, જગડીયાથ
* ૨૩૬ :
[ જૈન તીર્થાના
૨. ૧૨૫૧ માં ભીમદેવના રાજ્યમાં ચેગશાસ્રવૃત્તિ લખાવી. ૩. ૧૮૯૦ માં પૂર્ણિમા ગચ્છના શ્રી રામચંદ્રસૂરિજીએ વિક્રમચરિત્ર પદ્ય
અન્ય બનાવ્યું
૪. ૧૭૬૭ માં ઉપદેશમાળા કથા લખાઈ છે.
અહીં અત્યારે ચાર-પાંચ સુંદર જ્ઞાનમદિશજ્ઞાનભંડારા છે, જેમાં પ્રાચીન અર્વાચીન પુસ્તક સૌંગ્રહ ઉત્તમ છે. આત્મારામજી જૈન પાઠશાળા ચાલે છે. કન્યાશાળા છે. સુદર પાંચ ઉપાય છે. અે વાડીએ જમણુ વગેરે માટે છે. લગભગ ત્રણસા ઉપર જૈનાના ઘર છે. યોવિજય વાટિકા નવી અની છે. જિજ્ઞા સુએ જરૂર લાભ લેવા જેવુ છે.
આ સિવાય જાહેર સ્થાનામાં પણ હીરા ભાગેાળ, માતા દેાકડી, લાલાટોપસીજા વાવ, તેજ તલાવ, જૂના કિલ્લો વગેરે જેવા લાયક સ્થાને છે. વડાદરા (વટપદ્ર)
ગુજરાતમાં ગાયકવાડે સરકારની રાજધાની તરીકે વાદા ( Barda ) પ્રસિદ્ધ છે. અહીં નરસિહજીની પાળમાં દાદા પાર્શ્વનાથજીનું મહારાજા કુમારપાલના સમયનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે. ૧૯૭૩ માં આના જીર્ણોધ્ધાર કરી બહુ સુંદર બનાવ્યુ છે. પાવાગઢના જૈન મંદિરમાં બિરાજમાન શ્રી ભીડભજન પાર્શ્વનાથજીની મૂર્તિ; પાવાગઢમાં જૈન વસ્તીના અભાવે એ મૂર્તિ અહીં પધરાવ્યાં છે. દાદા પાર્શ્વનાથજીની સ્મૃતિ વેળુની લેષમય હું જ ચમત્કારી અને ભવ્ય છે. આ સિવાય ખીજા પશુ સુદંર ૧૮ જિનમંદિર છે. અહીં શ્રી પ્રવર્તકજી કાન્તિવિજયજી મહારાજના જ્ઞાનભડાર પશુ સારા દર્શનીય છે. પુસ્તકસ ગ્રહ સાશ છે ગાયકવાડ સ્ટેટની રાજધાની હોવાથી રાજમહેલ, ખીજા રાજટ્ટીય મકાના, કૈાલેજ, લાભુવન વિગેરે જેવા લાયક છે. ગાયકવાડ સ્ટેટની લાયબ્રેરી, વઢાદરા એરીએન્ટલ સીરીઝ, પુરાતત્ત્વ સંગ્રહ વગેરે જેવા ચેગ્ય છે.
અહીં નજીકમાં છાણી ગામ છે. ત્યાંના મંદિરે દર્શનીય છે. ત્યાં પણ પુસ્તક
ભંડાર સારા છે.
જગડીયાજી
ભરૂચ છઠ્ઠામાં આવેટ અકલેશ્વરથી રાજપીપળા સ્ટેટ રેલ્વે જાય છે ત્યાં વચ્ચમાં જ જગડીયા તીથૅ આવે છે. જગડીયા સ્ટેશનથી એક માઈલ દૂર તીર્થંસ્થાન છે. ૧૯૨૧ માં શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાજી પ્રગટ થયાં અને નૂતન જિનમદિરમાં શ્રી આદિનાથ પ્રભુજી મૂત્રનાયક બિરાજમાન થયા ત્યારથી શ્રી આદિનાચ પ્રભુનું તીર્થ કહેવાય છે, પ્રતિમાજી ભવ્ય અને ચમત્કારી છે. અધિષ્ઠા ચક દેવ જાગૃત છે. દર પૂનમે મેળા ભરાય છે. વૈ. શુ. ૩ મેાટે મેળા ભરાય છે.