________________
દર્ભાવતી (ભેાઈ)
• ૧૩૪ :
મેં જૈન તીર્થંના દંતકથા સ ́ભળાય છે કે સાગરત્ત નામે સાવાડ ફરતા ફરતે દર્શાવતો માન્ચે, એને રાજ પૂજા કરવાના નિયમ હતા. ભૂલથી પ્રતિમાજી સાથે લાવવાનું ભૂલી ગયા. પ્રતિમા–પૂજન સિવાય ભાજન કઈ રીતે થઈ શકે? પછી વેળુની સુદર પ્રતિમા મનાવી પૂજન કરી લેાજન કર્યું, અને તે પ્રતિમાને કૂવામાં પધરાવી. કૂવામાં પધરાવેલ પ્રતિમાજી કૂવામાં અખંડ રહી-અશાત્ર પીંગળી નહિ શ્ચાતા સમય પછી સાથેવાતુ ફરતા ફરતા પા। દર્શાવતી આવ્યે. અધિષ્ઠાયકદેવે એને સ્વપ્નમાં જણાવ્યુ` કે તમે એ મનાવેલ વેળુની પ્રતિમાજી ખહાર કાઢો. ખીરે દ્વિવસે સુતરના તાંતણે પ્રતિમાજીને બહાર કાઢ્યાં. પ્રતિમાજીની વ્યિ કાંતિના દર્શન કરવાથી સ લેાકાને ખૂબ આનંદ થયા. પછી સાવાડે મેઢુ મદિર મધાવી પ્રભુજીને સ્થાપન કો. પ્રતિમાજી અ પદ્માસન અને મહાચમત્કારી છે. લેઢાની માફક દૃઢ અને વસમાન મજબૂત હોવાથી પ્રતિમાજીનું નામ પશુ ‘લેાઢણુ પાર્શ્વનાથ' પ્રસિદ્ધ થયુ. જે કૂવામાંથી આ મૂર્તિ નીકળી તે કૂવા પણ અત્યારે મહાલક્ષ્મીજીના મદિર પાસે વિદ્યમાન છે.
“ પ્રાચીન તીર્થમાળામાં પણુ આ પ્રમાણે ઉલ્લેખ મલે છે. લાઢણુ ત્તિપરી જાણીચે, ઉથામણે હા મહિમા ભંડાર ( વિ. ૧૬૬૮) ની રચના જગત વધુભ, કલિકુંડ ચિંતામણુ લેાઢણુા. (૧૮૮૨) આ ચમત્કારી મૂર્તિ અત્યારે દર્શાવતીમાંÀાઇમાં વિદ્યમાન છે. એને લેાઢણુ યાર્શ્વનાથજીનુ દહેરાસર કહે છે. આ મંદિર સુંદર બે માળનુ છે. નીચેના ભાગમાં મૂલનાયક તરીકે સૌંદર શ્યામમનહર શ્રી લેાઢણુ પાર્શ્વનાથજી છે. જમણી માજી શાંતિનાથજી અને ઢાખી બાજી શ્રી આદિનાથજી છે. ઉપરના ભાગમાં મૂલનાયકજી શ્રી શીતલનાથજી છે. આ સિવાય બીજા સુંદર સાત મંદિરો છે. આ મંદિરમાં કુલ ૬૦ મૂર્તિએ છે. બહારના ભાગમાં ચમત્કારી મણિભદ્રજી છે. સિદ્ધચક્રજીને પટ પણું સુંદર છે. સાતે મદિશના ટૂંક પરિચય નીચે આપું છું.
(૧) શ્રી સુનિસુવ્રતસ્વામીનું મદિગ્મા મંદિરમાં કુલ ૩૪ મૂર્તિ છે. આ મદિરમાં શ્રી ગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. સ્ફટિક રત્નની એક પ્રતિમા પણ છે. (૨) શ્રી ધર્મનાયામીનું મંદિર-આ મંદિરમાં કુલ ૪૮ મૂર્તિઓ છે. એક ચાવીશટ અને પચતીર્થી સુદર છે.
(૩) શ્રી આદિનાથજીનું મંદિર-અહીં કુલ ૨૬ મૂર્તિઓ છે.
(૪) શ્રી શામળાજીનું મંદિર આ મંદિર પ્રાચીન છે. ધારવાળાએ આ મદિર અંધાવ્યાનુ કહેવાય છે. અત્યારે પણુ ધ્વજાવડ વગેરે ગધારીયા કુટુમ્બવાળા ચઢાવે છે. શ્રી શામળા પાર્શ્વનાથજી ઉપરના ભાગમાં મૂલનાયકજી છે. અહીં કુલ મૂર્તિ ૧૧૨ છે. ગભારા બહાર મહેાપાધ્યાય શ્રી યવિજયજી મહારાજની મૂર્તિ છે.
k