________________
મગરવાડા
: ૨૧૪ :
[ તીર્થોને
-
-
-
-
-
-
-
૨ બીજું મદિર શ્રી શાનિનાથજીનું છે. આ મંદિર પણ ત્રણ માળનું ભવ્ય છે. મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. મેડી ઉપર શ્રી સ ભવનાથજી છે અને ભેંયરામાં શ્રી ભદેવજીની મૂર્તિ છે. આ સિવાય શ્રી મહાવીર ભગવાન અને સીમંધરસ્વામિની સ્મૃતિઓ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર ૧૭૮૭ માં થયો છે અને પ્રતિષ્ઠા શ્રી નવિજયગgિશિષ્યા શ્રી મોહનવિજ્યજી ગણિએ કરી છે
સીમંધરસવામિની સ્મૃતિ પણ ચદમી સદીના કેરેટ ગચ્છના આચાર્યો પ્રતિષ્ઠિત કરેલી છે. આ સિવાય આ મંદિરમાં એક સપ્તતિશન જિનપક છે. આ પટ્ટક પાલનપુરના સમરત શ્રાવક શ્રાવિકાઓએ કરાવેલ છે અને પ્રતિષ્ઠા કરંટક ગચ્છના આચાર્યશ્રી સર્વદેવસૂરિજીએ કરેલ છે.
૩. ત્રીજું મદિર શ્રી આદિનાથજીનું છે. મૂળનાયક શ્રી કેસરીયાનાથજીની બદામી રંગની લગભગ બે ફૂટની સુંદર મૂર્તિ છે. મેડી ઉપર શ્રી પાર્શ્વનાથજી છે.
૪. શું મંદિર જેમાં લગભગ ચાર ફૂટ મોટી ભવ્ય શ્રી નેમિનાથજીની મૂર્તિ છે.
ચાર મદિર દર્શનીય છે. અત્યારે વર્તમાન તપ ખાતું, ભેજનશાળા વગેરે પણ છે. ધર્મશાળા પણ છે. ગામ બહાર દાદાવાડી છે જ્યાં સ્ત્રી અને કાર્તિકી પૂર્ણિમાએ સિટગિરિજીના પટ બધાય છે. અહીં વે. મૂર્તિપૂજક જૈનેનાં પ૦૦ ઘર છે. થાનકમાઓનાં ૩૦૦ ઘર છે. અને સમાજમાં સંપ સારે છે.
મમરવાડા તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી મણિભદ્રજીનું તીર્થસ્થાન છે. વસ્તુ એવી બની કે માદ શેઠ ઉજયિનીનિવાસી હતા શ્રી આણંદવિમલસૂરિજીના ઉપદેશથી
પ્રતિબોધ પામી શત્રુંજયની યાત્રાએ નીકળ્યા હતા અને અહીં મગરવાડા આવતાં ઉપસર્ગ થવાથી અશુસ કરી મૃત્યુ પામી સ્વ ગાથા છે. પછી તીર્થની અને સંઘની રક્ષા સદા કરે છે. એ આ જ મગરવાડા ગામ છે. અહીં ગામમાં સુંદર મદિર છે. મણિભદજીનુ ચમકારી દેવસ્થાન છે. જેન નેતરે બધ ચ આ સ્થાનને માને છે–પૂજે છે. તપાગચ્છને શીyત્ય તે અવશ્ય અહીં આવે છે. મગરવાડા પાલનપુરથી દક્ષિામાં પ થી ૮ ગાઉ છે રોળમી સદીથી આ સ્થાન તીર્થ તરીä પ્રસિદ્ધિ પામ્યું છે.
ભીલડીયાજી (ભીમપલ્લી તીર્થ) આ તીર્થનું પ્રાચીન નામ ભીમપલ્લી છે. અત્યારે આ પ્રદેશમાં આનું નામ ભીલડી તરીકે પ્રસિદ્ધ છે. જેને ભીલડીયાજી કહે છે.