________________
ઇતિહાસ ]
: ૨૨૩ :
* ભીલડીયાળ ગયા છે. અહીંની ધર્મશાળામાં પણ વાપર્યા છે. કેટલાક પત્થરે તે સારી કેરીવાળા હતા, ઘણીવાર ટકા જેવા સીક્કા પણ નીકળે છે.
૧૪. અલ્લાઉદ્દીન ખુનીએ પાટણ તેણું તે જ અરસામાં અર્થાત ૧૩૫૩ માં આ નગર તાડયું છે.
૧૫. રામસેનથી ભીમપલી બાર કેશ હર છે.
૧૬. નવું ભીમપલ્લી ૧૮૭૨ માં વસ્યું. ડીસાના વતની મતા ધરમચંદ કામદારે ડીસાના ભીલડીયા “અણુદા” બ્રાહ્મણને પ્રેરણું કરી, રાજ્યની મદદથી નવું ભીલડીયા વસ્યું છે. શ્રાવકેના ઘર અત્યારે પાંચ છે. ૧૮૯૦ માં નવું નાનું જિનમંદિર, બન્યું છે. ૧૮૯૨ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં રહેલી અબિકાદેવીની મૂર્તિ નીચે નીમ્ન લેખ છે. સં. ૧૩૪૪ વર્ષે જ્યેષ્ઠ શુદિ ૧૦ બુધે છે. લખમસિંહેન અંબિક કારિતા ગામના મદિરમાં પણ મૂલનાયક શ્રી નેમિનાથજી છે અને આજુબાજુ ચંદ્રપ્રભુ અને આદિનાથજી બિરાજમાન છે.
આણંદસૂરગચ્છના શ્રી વિજયરાજસૂરિજી કે જેમને સમય વિ. સં. ૧૭૦૪ થી ૧૭૪૨ છે તેમણે ૧૭૨૫ પછી હમીરાચલ, તારણગિરી, આરાસા, નંદીય (નાંદીયા), રાણકપુર, સંખેશ્વરજી, ભીલડીક (ભીલડીયાજી) એમ સાત તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા છે.
આ હિસાબે આ તીર્થને ૧૭૧૫ પછી જીર્ણોદ્ધાર થયો છે, પરંતુ વળી મુસલમાની હુમલામાં મંદિરને અને નગરને નુકશાન પહોંચ્યું છે. શ્રાવકેએ મૂલનાયકજીને ભૂલ જગ્યાએથી હટાવી રક્ષણ માટે બીજે સ્થાને હટાવી દીધા. ત્યારપછી આ માત મૂલનાયકને બદલે બાજુના સ્થાને પધરાવી હોય એમ લાગે છે એટલે જ ૧૮૭૨ માં નીચે પ્રસંગ બન્યું હશે.
૧૭૨૫ ના જીર્ણોધ્યાર પછી ૧૭૪૬ માં આવેલા કવિ શીલવિજયજી લખે છે કે ધાણધારે ભીલડાઉ પાસ ધાણધારના ભીલડીયા નગરમાં ભીલડીયા પાનાથજી છે. અને ત્યારપછી હુમલામાં મૂલનાયક સ્થાનેથી રક્ષણ માટે પ્રતિમાને હટાવી અન્યત્ર પધરાવ્યા હોય એમ લાગે છે
૧૭. નવા ભીલડીયા વણ્યા પછી અહીંના શ્રાવકે તીર્થની સંભાળ લેતા હતા. સં. ૧૯૩૬ પછી પં. શ્રી ઉમેદવિજયના ઉપદેશથી ડીસાના શ્રી સ થે વહીવટ સંભાળે. અને પાટણના રહીશ પરીખ વીરચંદભાઈને વહીવટ સોં, તેમણે આજુબાજુની જમીન વાળી કાટ કર્યો. અંદર ફૂ અને ધર્મશાળા બંધાવ્યાં. આ વખતથી પોષ દશમીને મેળો શરૂ થયા. નેકારશી પણ ચાલુ થઈ.
સં. રૂકઇ ઘ = ૨૦ છે. રતિ રજા આ લેખ એક દેવની નીચેની મૂર્તિમાં છે તેમજ શ્રી પાર્શ્વનાથની એક ધાતુમતિ ઉપર ૧૩૫૧ ને લેખ છે. તેમજ ૧૩૫૮ ને લેખ એક શિવમંદિરની દિવાલમાં જડેલ છે. તુમનિ ગામ મહારના, તીર્થના મંદિરમાં છે.