________________
-
-
-
-
-
- - - -
_હરીપાસ
:
૩૦ :
[ જૈન તીર્થોને
મુનિ બહુ જ ચમત્કારી અને પ્રભાવિક છે. આ પ્રદેશમાં અનેક ચમત્કારે આ તીર્થના સંભળાય છે. અહીં એ નાં રથ ઘર છે, ધર્મશાળા છે અને પાઠશાળા છે.
અહીં આજુબાજુમાં અનેક પ્રાચીન ટીંબા, ખંડિયેરે, પથરાને બાંધેલા પ્રાચીન કૂવાઓ છે ગામથી એક માઈલ દૂર પૂર્વમાં દેવત ભેડા સ્થાન છે, જ્યાં અનેક જૈન મંદિર હતાં. એક બાવન જિનાલયનું પ્રાચીન ભવ્ય મંદિર પણ હતું. અહીંથી મૂર્તિઓ નીકળે છે,
આ કથાને ૮૦૦ વર્ષ પહેલાં એક પીથલપુર નગર હતું. પીપલક-પીમ્પલક ગારની ઉત્પત્તિનું સ્થાન આ નગર હેઈ શકે તેમ સંભવે છે. અહીંથી નીકળેલ કાલિકા માતાની મૂર્તિ ઉપર લેખ છે. સં. ૧૩પપ માં પ્રતિષ્ઠિત છે. તેમજ જો વિદા સૂf: કgિa: આ જોતાં આ અંબિકા દેવીની મૂતિ શ્રી નેમિનાથ ભગવાનની અધિક ચિકા જણવ્ય છે.
આ સિવાય ગામ બહાર પશ્ચિમોત્તરના મેટા મેદાનમાં ૧૪૪ થાંભલાવાળું હર દેરીવાળું પ્રાચીન મંદિર હતું જે સુસલમાની જમાનામાં નષ્ટ થયું, અત્યારે પણ આ તક્ની જમીન ખોદતાં સુંદર કેરણીવાળા પત્થરે, થાંભલા વગેરે નીકળે છે ગામની અજ્ઞાન જનતા આ થાંભલા લઈ જઈ કૂવા વગેરેના થાળમાં વાપરે છે.
આ સિવાય અંચલગચ્છ પટ્ટાવલીમાં પણ ઉલ્લેખ મલે છે કે અંચલ ગચ્છની વઠ્ઠલી શાખાના આચાર્ય શ્રી પુણ્યતિલસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૦૨ શેઠ મુંજાશાહે મોટું મદિર કરાવ્યું હતું અને એની પ્રતિષ્ઠા કરાવી હતી. મુંજાશાહે મંદિર બનાવવામાં પ્રતિષ્ઠા મહોત્સવ વગેરેમાં સવા કરોડ રૂપિયાના ખર્ચ કર્યો હતે.
ઉપરનું મદિર કદાચ મુંજાશાહનું પણ હોઈ શકે એમ લાગે છે, કારણ કે અત્યારે આ બાજુ સુજાશાહની વાવ જીર્ણ અવસ્થામાં વિદ્યમાન છે.
અહીથી બીજા બે લેબો પ, મલ્યા છે. ___" संवत् १२६१ चपे ज्येष्ठमुदि २ रखो श्रीब्रह्माणगच्छे श्रेष्टि बहुदेवसुत देवगणागमार्यागुणदेव्या श्रीनेमिनायनिम्नं कारित, प्रतिष्ठित श्रीजयप्रमपरिमिः
(ખંડિત પરિકરને લેખ) " संवत् १५६८ वैशासवदि ८ शुक्रे उपकेश सा० लूगड सा० वीरी मात्मजेन श्रीपाश्वनाथवि कारितं प्र० विजयप्रममूरिमिः
પરન્તુમુલનાયક શ્રી નેમિનાથજીની મતિ તે આ લેખથી પણું પ્રાચીન છે. સંપ્રતિ મહારાજાના સમયની મતિ લાગે છે. અહીં એક વાર હજુના સંખ્યામાં જૈન વસતા હતા. ત્યાં અત્યારે માત્ર જૈનોનાં વીસ વર છે.