________________
-
-
-
-
-
ઈતિહાસ ] ': રર૧ :
ભીલડીÚજી. ટૂંક સમયમાં જ નગરીને ભયંકર રીતે વિવંસ થયે. આગ વરસી અને નગર બળીને ખાખ થયું.'
પધરાવી દીધી. થોડા વર્ષો પહેલાં રાધનપુરના મણાલીયા કુટુમ્બના એક મહાનુભાવને વપ્ન આવ્યું કે દેવીની મૂર્તિ અંદર છે એને બહાર કાઢો. પછી ત્રણ કેશ જેઠાવી પાણી બહાર કઢાવ્યું; અંદર દાવ્યું. મૂર્તિ તે ન નીકળી પરંતુ પાણી પણ હવે નથી રહેતું. ખાલી કૂવો પડ્યો છે અને સાલીયાના ગોત્રદેવી અહીં મનાય છે.
રાધનપુરમાં સુંદર ૨૫ જિનમંદિર છે. શ્રાવકેનાં ઘર પણ સેંકડે છે. ભાવિક છે. અને ધર્મશ્રદ્ધાળુ પણ છે, પરંતુ એની કીતિ અને નામના પ્રમાણે અત્યારે કિયાભિરૂચી રહી નથી. તેમજ એનું સંગઠન આજે નથી. હાલની ઊગતી પ્રજામાં ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની ધગશ પણ નથી રહી. જિનમંદિરે પરગદર્શનીય અને આદુલાદક છે. તેમજ અહીં હસ્તલિખિત પુરતાના જુદા જુદા ભંડારે પણ સારા છે.
૧ પૂ. આ. શ્રી વિજયવીરસૂરિજી મહારાજનું જ્ઞાનમંદિર. ૨ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજનું જ્ઞાનમંદિર, ' ' ' ૩. શ્રી આદિનાથજીના મંદિરનો જ્ઞાનભંડાર કે જે અત્યારે સાગરના ઉપાશ્રયમાં છે. ૪ આખી દેશીની પળમાં યતિવર્ય શ્રી ભાવવિજયજીને જ્ઞાનભંડાર. ૫ તે બોલી શેરીને જ્ઞાનભંડાર.
ખા ભંડારમાં એવાં કેટલાંક સારા પુસ્તકો છે જે અદાવધિ પ્રકાશિત નથી થયાં. કેટલાકના નામ જૈન ગ્રંથાવલીમા પણું નથી. કોઈ જ્ઞાનપ્રેમી મહાનુભાવ અહીં લાંબા સમય રહી જાતે જ નિરીક્ષણ કરી “રાધનપુર જૈન જ્ઞાનભંડારના પુસ્તકનું લીસ્ટ બહાર પાડે તે સારૂં છે,
૪ આ. શ્રી મુનિસુંદરસૂરિજી પિતાની ગુવીવલીમાં આ નગરના ભંગ માટે નીચે પ્રમાણે ને આપે છે–
" श्रुतातिशायी पुरि भीमपल्लयां, बर्षालु चाधेशी हि कार्तिकेऽतौ। સાત પ્રતિષ્ણ વિવુડ મારિ, એi fકારાફુસુદન્ન ”
“શ્રુતજ્ઞાનના અતિશયવંતા (ખ, સમપ્રભસૂરિજી) ભીમપલી નગરીમાં ચાતુમાં સમાં બામા ભૂવનમાં રહેલા સૂર્યથી, નગરીના નાશને જાણી પહેલા કાતિમા જ ચોમાસી પ્રતિકમી ચાલ્યા ગયા,
આ પ્રસંગ ૧૫૩ થી ૫૫ ની મને છે.
સેમપ્રભસૂરિજીને દીક્ષા સમય ૧૩૨૧ છે. ૧૩૦૨ માં તેઓ આચાર્ય થયા છે. અને ૧૩૭૩ માં તેમનું સ્વર્ગગમન છે ત્યારે ઉપરને પ્રસંગ આ પહેલાં જ બન્યાનું નિમિત થાય છે. એટલે ૧૩૫૩ થી ૧૩૫પનો સવત ઘટી શકે છે.
કાબુદ્દીન ઐબકે સં. ૧૩૫૫ અને ૧૩૫૭ વચ્ચે ગુજરાત ઉપર હુમલો કર્યો છે. ત્યાંથી વળતાં ભીલડીયા, રામસેન ને બીનમાલને તેડતો જાલોર ગયો છે.