________________
ભીલડીયાજી
: ૨૨૨ :
[ તથા આ નગરના ભમીભૂત થયાની વાત અમુક અંશે સાચી લાગે છે. અત્યારે પણુ અહીં ત્રણચાર હાથ જમીન ખેડ્યા પછી રાખ, લસા અને ઘટના બળેલાં ઘર દેખાય છે.
૫. આ નગરીમાં ગધેસિંહું રાજ હતું. આ રાજ ઈદ્ર નામના રાજાની રૂપવતી કુમારિકા સાથે પરણ હતું. રાજા દિવસે માનવી રહે અને રાજકાજ કરતા હતા અને રાત્રે ગધેડાનું રૂપ કરતે હતે. આથી રાણ મુંઝાઈ ગઈ. રાણીએ આ વાત પોતાની માતાને કહી. માતાએ કહ્યું કે જ્યારે રાજા ગધેડાનું શરીર છેડી માનવ બની જાય ત્યારે તું એ ગધેડાના શરીરને બાળી મૂકજે એટલે ગધેડે થતા અટકશે. રણુએ ગધેડાના શરીરને જ્યારે બાળવા માંડયું ત્યારે રાજાના અંગે પણ આગ થવા લાગી તેથી ફ્રોધના આવેશમાં તેણે આખી નગરી બાળી નાખી.
૬. અરે સાલે અને હેલીના બે પાળીયા હતા. સૂર સાલે રાજા હતા રાજકુમાર હતા અને પરણવા જતાં રસ્તામાં લુંટાય છે અને મરાયો છે તેમાં એને હેલી પણ મરાચે છે, જેના પાળીયા બન્યા.
૭. અહીં ઘણા જૂના પાળીયા ઉપર ૧૫૪-૩૫૫૩પ૬ ના લેખો મળે છે.
૮. મદિરમાં ઉપરના ભાગમાં બિરાજમાન મૃલનાચકજીની પાસેના શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી કૂવા નજીક રસોડાની ધર્મશાળા કરાવતાં પાયામાંથી નીકળેલ છે, જેના ઉપર પંદરમી સદીને લેખ છે.
૯. દેરાસરની પાછળ પશ્ચિમમાં રાજગઢી હતી. આ જગ્યાએ ખેદતાં પુષ્કળ ઇટે અને પત્થર નીકળે છે. તેમજ બંદુકેના થેક નીકળતા જેને અડતાં ભુક્કો થઈ જતું. આજે પણ આ સ્થાનને લેકે ગ તરીકે ઓળખે છે.
૧૦, નવી ભીલડી-ભીલડીયાજી વસ્યા પહેલાં આપણુ મંદિરજીની ચારે તરફ ગાઢ જંગલ હતું, જેમાં શિકારી પશુ પક્ષીઓ પણ રહેતાં. પૂજારી ભીલડીયાજી નજીકના ઘરના ગામમાં રહેતા હતા, એક વાર સાવધાનીથી આવી જઈ પૂજા-દીપક વગેરે કરી જતે.
૧૧. પાળીયા સૂર સાલાના પાળીયાની નજીકનાં એક દેરાસર હતું જેને રિક દેરાસર નામે ઓળખતા. અત્યારે ત્યાં કશું નથી, માત્ર ટીંબે છે. આ મંદિર કેઈએ જોયું નથી પરંતુ અહીં મંદિર હતું એવી વાત સાંભળી છે.
૧૨. દેરાસરની જગાના ટબાથી થોડે દુર સાઠ વીદ્યા જમીનનું મોટું તળાવ હતું એને ભીમ તળાવ કહેતા. કહે છે કે પાંડવો અહીં આવ્યા હતા ત્યારે ભીમે અહીં પાછું પીધું હતું અને તળાવ બંધાવ્યું ત્યારથી ભીમતળાવ કહેવાયું,
૧૩ મંદિરની નજીક આજુબાજુ ખેદાવતાં ઈટે, પત્થર અને ચુને નીકળે છે. ઈટે ફૂટથી દોઢ ફૂટ લાંબી પહોળી અને વજનમાં આશરે પંદર શેરની હોય છે. પત્થરે તે ઘટ્ટા નીકળ્યા છે. લેટે લઈ જાય છે, કૂવાના થાળામાં, હવાડામાં અને કુવા ઉપર તેમજ મકાનમાં પણ લગાવ્યા છે. ડીસા, વડાવળ સુધી પત્થર