________________
ઇતિહાસ ] ૪૨૨૭ :
ભીલડીયાજી (આ મૂર્તિ ઉભડક હાથ જોડી બેઠેલી છે બે હાથમાં ચાર આંગળીઓ અને અંગૂઠાની વચમાં મુહપત્તિ છે. પાટ ઉપર બિરાજમાન છે. શરીર ઉપર કપડે છે. જમણે ખભે ખુલે છે, નીચે બે બાજુ હાથ જોડી શ્રાવક બેઠેલા છે.) - અહીંના વિરમંદિર બન્યાને બીજો એક પ્રાચીન ઉલ્લેખ ઉપલબ્ધ થયે છે. વિ. સં. ૧૩૦૭ માં શ્રી અલાયતિલક ગણએ શ્રી મહાવીર રાસ બનાવ્યો છે. એમાં આ પ્રમાણે લખ્યું છે–
ભીમપલ્લીપુરિ વિહિલવણ અનુસ ઠિયું વીરૂ છર્ણિ દરિસણિ મિત્ત વિભવિય જણ અનુડઈ ભવદુહકદકે ૩ છે
*
તસુ ઉવરિ ભવાણુ ઉરંગ વરતરણું મંડલિયરાય આ એસિઅ ઈસહયું સાહુણા ભુવણપાલેણ કારાવિયં જગધરાહ સાહુકુલિ કલસ ચડાવિયું. આ
* આ મંદિર બંધાવનાર ભૂવનપાલ શાહ એ સવાલ-ઉકેસવંશમાં થયા છે. તેમના મૂલપુરુષ ક્ષેમધર શાહ, તેમના પુત્ર જગધર શાહ. તેમને ત્રણ પુત્રો હતા. યશધવલ, ભુવનપાલ અને સહદેવ. ભૂવનપાલને ખીમસિંહ અને અભયકુમાર નામે બે પુત્રો હતા. તેણે ધન્યશાલિભદ્ર અને કૃતપુણયનાં ચરિત્ર લખાવ્યાં છે. ભૂવનપાલ અને તેમના પૂર્વજોએ અજમેર, જેસલમેર, ભીમપલળીમાં અનેક સુકૃત કાર્યો કરી પિતાની લક્ષમી સદુપયેગ કર્યો છે.
ભીમપલીમાં ભૂવનપાલે મંડલિકવિહાર બનાવ્યું છે તે મંડલિક મહારાણાની પ્રીતિભરી રહાયતાથી આ મંદિર બન્યું છે માટે મંડલિકવિહાર નામ આપ્યું છે. એમણે આ પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર કરાવી એ મંદિરને વિશાલ બનાવ્યું અને ધ્વજાદંડ વગેર ચઢાવ્યાં છે.
ભીમપલ્લીમાં સોલંકી-વાઘેલા રાજાઓ રાજયકર્તા હતા ને તેઓ ગુજરેશ્વરની આજ્ઞામાં હતા. મહારાજા કુર્મારપાલે વાઘેલા અપ્સરાજને ભીમપલલીને વામી બનાવ્યા હતો. આ અર્ણોરાજે ભીમદેવને ( બીજાને ) ગુર્જરેશ્વર બનાવવામાં સહાયતા કરી હતી. •
ભીમપતી ઉપરથી ભીમપલ્લી ગચ્છ પણ નીકળે છે એમ લેખો ઉપરથી જણાય છે. આ ગચ્છના સં. ૧૫૦૬ થી ૧૫૯૮ ના લેખો મળ્યા છે. આ ઉપરથી એમ લાગે છે કે સોળમી સદીમાં પણ ભીલડીયા ઉન્નત, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી હશે ખરૂં. સં૧૫૭૬ને લેખ આ પ્રમાણે છે--
સં ૨૫બ્દ વર્ષ વિશg g. ૨૨ જી જીર . દો. ૪ મા. તા पितृमातृश्श्रेयसे सुतधर्मसायराभ्यां श्रीशीतलनाणविम्यं का. प्रीपूणिमापने भीम. पल्लोय भ. भीजयचंद्रवरिणामुपसे शेग प्र० .
બીજા ૧૫૦૭ ના લેખા શ્રી જયચંદ્રસૂરિજીના ગુરનું નામ પાસચંદસરિપદે લખ્યું છે.
૨૮