________________
પાટણ ,
ઇતિહાસ ]
: ૧૭૭ : પર ચડી આવ્યું. કરણ બહાદુરીથી લડ્ય પણ બાદશાહી સેના આગળ તેનું લશ્કર નાશ પામ્યું અને પિતાને નાશી જવું પડયું. તે રાજા જંગલમાં રખડી રખડીને મૃત્યુ પામે ને પાટણને નાશ થયો. ગુજરાતને પરાધીનતામાં નંખાવનાર અને તેની જાહોજલાલીને –સ્વતંત્રતાનો નાશ કરનાર–પાટણના નાશમાં કોઈ પણ નિમિસ કારણ હોય તે તે આ માધવબ્રહ્મણ જ હતું. ત્યારપછી ગુજરાતમાં મુસલમાની સૂબાઓ રહેતા તે પછી નવું પાટણ વસ્યું ને કાલાંતરે આજે પાટણ શ્રીમંત ગાયકવાડ સરકારનું નામીચું શહેર ગણાય છે.
જેનોની વસ્તી આજે પણ સારી છે, દેરાસરે સંખ્યાબંધ છે. મુખ્ય દેરાસર પંચાસરા પાર્શ્વનાથનું વનરાજનું બનાવેલું છે. જેનોનો વરતી આજે પણ સારી છે. જૈનોનાં અષ્ટાપદજી તેમજ થલણ પાર્શ્વનાથ, કેકાને પડે કેકાપાશ્વનાથ, શામળીયા પાશ્વનાથ, મનમેહન પાર્શ્વનાથ વગેરે અનેક દેવાલયે પાટણ શહેરમાં આવેલાં છે શહેર પણ આબાદીવાળું છે. અનેક પ્રકારે ચડતી પડતી પાટણ ઉપર આવી ગઈ છતાં આજે તે પિતાની શેભામાં ભવ્ય વધારો કરી રહ્યું છે. જેનો માટે પાટણ ખાસ યાત્રા કરવા લાયક, ઐતિહાસિક ને પુરાણું શહેર છે. અહીં લગભગ ૧૧૯ દેરાસર છે. પચાસરા પાર્શ્વનાથની પ્રતિમા સ પ્રતિ મહારાજની ભરાવેલી છે. અનેક પ્રાચીન પુસ્તક ભંડાર છે તેમાં તાડપત્ર અને કાગળની જૂની સચિત્ર હસ્તલિખિત પ્રતે છે, જેનું સંશોધન ચાલુ છે. નવું પાટણ સં ૧૪૨૫ માં ફરીને વસ્યુ. પાટણમાં સગરામ સોની મહાધનાઢય થઈ ગયા છે, જેમણે ગિરનારજી તીર્થ ઉપર સગરામ સેનીની ટુક બંધાવેલી છે. તેમણે શ્રી ભગવતી સૂત્ર સાંભળી છત્રોશ હજાર અને
જ્યાં ગાયમ શબ્દ આવતો ત્યાં એ કેક મહોર ચડાવી હતી તેમજ સેનેરી શાહીથી કલ્પસૂત્રની અને લખાવી હતી જેમાંની હાલમાં ઘણી પ્રતે જોવામાં આવે છે. પાટણમાં પણ તેમણે દેરાસર બંધ વ્યુ છે. શત્રુંજયે દ્ધારક સમરાશાહ પણ અહીં આવ્યા હતા કલિકાલસર્વજ્ઞ મહાસમર્થ શ્રી હેમચંદ્રાચાર્ય, દેવચંદ્રસૂરિજી, વાહિશ્રી દેવસૂરિજી વગેરે સિદ્ધરાજ અને કુમારપાળ મહારાજાના વખતમાં આ જ શહેરમાં અનેક વખત પધાર્યા હતા. અને કુમારપાલને પ્રતિબંધી પરમાહંતપાસક, રાજર્ષિ બનાવ્યા હતા તેમને અપાસરે જૂના પાટણમાં છે. ત્યાં રોજ ૫૦૦ લહીયા બેસીને ગ્રંથ લખતા હતા. પુસ્તક લખવાની શાહીના કુંડ હાલ પણ નજરે પડે છે. અહીંયા પુસ્તક ભડાર ઘણું સભવે છે. ધર્મશાળાઓ પણ કેટાવાળાની, અષ્ટાપદજીની વગેરે છે. અષ્ટાપદ કરતાં જાત્રાળુને કેટાવાળાની ધર્મશાળામાં ઠીક સગવડ રહે છે.
જયશિખરને હરાવનાર ભુવડ રાજાએ પોતાની દીકરી મહણને દાયજામાં ગુજરાત આપ્યું હતું. પાછળથી તે મારીને વ્યતર દેવી થઈ છે. તે ગુજરાતની અધિછાત્રી તરીકે તે જ નામે હાલ પણ વિદ્યમાન છે. તે દેવીએ કુમારપાળને રવનામાં આવી ગુજરાતનો તાજ પહેરાવ્યું હતું. વિરધવલને પણ સ્વનામાં ગુજરાત બાં હતું કે તે પ્રમાણે થયું હતું. હાલ તે માહણદેવીના નામે ઓળખાય છે.